મારો મોબાઇલ નં.[protected] છે હું છેલ્લા 10 વષઁ થી બીએલએમએલ કંપની ની સવીઁસ લવછું મારી ફરીયાદ એ છે તે
મારા નંબર ઉપર કોઇ એ તેનો ફોન ડાઇવડઁ કરેલ છે એને ધણી વખત સમજાવવા છતા તે ફોન ડાઇવડઁ માંથી ઉઠાવતો નથી
એને મારી સાથે ઝગડો કરે છે મે બીએલએનએલ ના 1503 માં ધણીજ વખત કહેલ પરંતુ તે લોકો પુરી વાત સાંભડયા વગર લાઇન કટ કરી નાખે છે તથા સરખો જવાબ આપતા નથી Was this information helpful? |
Post your Comment