Gsrtc — રીઝવેશન ટીકીટના પૈસા પરત મળવા બાબતે

રીર્ઝવેશન ટીકીટ નં. ADPR992296 PNR NO.:G9310366 બસ રુટ નલિયા-અમદાવાદ તા.રપ/૦૪/ર૦૧પ ના નિર્ધારીત સમયે આદિપુર ખાતે ૧૩-૩૦ કલાક કરતાં એક કલાક મોડી એટલે કે ૧૪-૩૦ કલાકે આવતા ૬-મહિલા તથા ૧-પુરુષ પેસેન્‍જર એમ કુલ્‍લે-૭ પેસેન્‍જર અમદાવાદ નિર્ધારીત સમય માં ન પહોંચી શકવા ના કારણે પ્રવાસ રદ કરેલ અને એસ.ટી.બસ માં મુશાફરી ન કરેલ અને અમદાવાદ થી મુંબઇ જવા માટે રર-૦૦ કલાકે ઉપડતી ગુજરાત મેલ માં ટીકીટ બુક હોઇ અને અનિવાર્ય સોંજોગોના કારણે પ્રઇવેટ વાહન કરી જવા ની ફરજ પડેલ, જેથી બસ ની મુસાફરી ન કરી હોવા ના કારણે રીર્ઝવેશન ટીકીટ રદ કરી તેના નાણાં પરત કરશો. વધુમાં આદિપુર તેમજ અંજાર એસ.ટી. સ્‍ટેશનમાં આ બાબત ની ફરીયાદ નોંધવાનો ઇનકાર કરવામાં આવેલ છે જે બદલ યોગ્‍ય કડક પગલાં લેવા બાબત.
+1 photos
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Comments

REFUND AMOUNT

DATE 14/11/2013 DEBITED AMOUNT AND REJECTED E TICKET BUS ROOT- DWARKA-AMBAJI BOOKING JOURNY - JAMNAGAR TO AHMEDABAD SEAT - 2 AMOUNT - 576 BANK - CORPORATION BUS TIME - 10.05PM

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4387
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information