Gujarat State Road Transport Corporation [Gsrtc] — Enquiry

Address:362002

મારું નામ- સંજયકુમાર પી. રહે. જુનાગઢ
આજ રોજ તા.૧૬/૧૦/૨૦૧૬ ના ક.૧૭/૦૦ વાગ્યે હું જુનાગઢ બસ સ્ટેન્ડમા પુછપરછ બારી ઉપર જઇ જુનાગઢ થી અમરેલી માટેની બસ કયારે છે તે પુછવા માટે ગયેલ અને બસ અમરેલી બસ સ્ટેન્ડમા પહોંચવાનો અંદાજીત સમય પુછેલ ત્યારે પુછપરછ બારીએ બેસેલ એસ.ટી.ના કર્મચારી એ કહેલ કે, તમે ડ્રાઇવરને જ પુછી લેજો અમને અહીંયા તમારા બધાજ જવાબ આપવા માટે નથી બેસાડ્યા અને અમે તો રિક્ષા ચલાવતા ચલાવતા અહીં બેસી ગયા છીએ બસ કયારે પહોંચાડસે તે રસ્તામા ડ્રાઇવરને પુછી લેજો તેમજ અપશબ્દો બોલવા લાગેલ અને કહેલ કે, મારૂં નામ- એ. કે. ભાદરકા છે તારાથી જે થાય તે કરી લેજે. આમ જુનાગઢ બસ સ્ટેશનના પુછપરછ ઉપર તા.૧૬/૧૦/૨૦૧૬ ના ક.૧૭/૦૦ વાગ્યા દરમ્યાન બેસેલ એસ.ટી.ના કર્મચારી એ.કે.ભાદરકા નાઓએ અમારી સાથે ખરાબ વર્તન કરી અપમાનીત કરેલ હોય જેઓના વિરૂધ્ધ યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર વિ. છે.
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Comments

Respected sir

we are daily up down in gsrtc on root of rajkot to surendranagar 9. Am morning. But there are very uncomfortable journey because in this bus drivers horn to much in whole journey it is very effect in ear... so my requeat to worn this driver as soon as possible
Regard
Rajkotian

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4385
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information