Reserve Bank Of India [RBI] — Note bandi

Address:Jabalpur, Madhya Pradesh
Website:[email protected]

Nodra bridge jabalpur m.p. me pas bhatiya medical store dwara dawai lene me bad 500 rs lene se mana kar diya gaya ta jabki aaj 12/11/2016 ki date h mene 100 dial par bhi complaint ki unke dwara koi karyawahi nahi ki gai pir mene 181 cm help line m call kiya unne centeral ki samasya bats kar compliant lene se manager kar diye ap se nivedan h ki koi karyawahi Marne ka kast Kare. Thanku
Was this information helpful?
No (0)
Yes (0)
Reserve Bank of India [RBI] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Comments

श्रीमान जी
जौनपुर जिले के मडियाहु तहसील के जमालापुर बाजार मे स्थित यूनियन बैंक ऑफ इंडिया के मेनेजर ने एक व्यक्ति के 60 लाख रुपये (ब्लेक मनी ) बदले
there are no cash in ATM in sector 16 Noida there are 7-8 ATM but no cash anymore. I think its 30 days now money crises must resolve but really this is not happening I am sure this is really something wrong with Banks only to failed the Government Decision.
માનનીય ગર્વનર સાહેબશ્રી,
અમારે ત્યાં N.R.I. મહેમાન પધારેલ છે. તેમની પાસે જૂની 500 તથા 1000 ની બાર હજારની નોટો છે. જો તેઓ અમદાવાદની RBI Branch ખાતે 9/1/2017 નાં દિવસે બદલાવવા ગયેલા પરંતુ ત્યાંથી એવો ઉત્તર મળ્યો કે તમારે મુંબઇ ખાતે ની RBI માં બદલાવવા માટે જવું પડશે. અંહિથી મુબઇ જવાનો ખર્ચ તથા ત્યા રહેવાનો ખર્ચની ગણતરી કરતાં તે ખર્ચ 10, 000 થાય છે. ઉપરાંત તે અંહિ ફક્ત બે અઠવાડિયા માટે પ્રસંગ પૂરતું જ આવેલ છે તો તેઓ પાસે સમયનો પણ અભાવ છે. અને આ પૈસા તેમની ખરી મહેનતનાં છે. કાળું નાણું નથી. તેઓ જ્યારે પૈસા બદલાવવા ગયેલા ત્યારે એક વ્યક્તિ જે NRI છે તેમણે ત્યાનાં કર્મચારીની મુંબઇ જઇ નોટ બદલાવવાની વાત સાભળીને જૂની નોટો કર્મચારીની સામે જ ફાડીને ફેંકીને ચાલ્યા ગયા. મુંબઇ જઇ નોટ બદલાવવાની આ નિર્ણયથી NRI લોકો ઘણાંજ આકૅોશમાં છે. કારણકે તેઓની પાસે 31 માર્ચ સુધી નોટો બદવલાનો સમય છે તેવી માહિતી હતી તેથી તેઓ સીધા અમદાવાદ આવ્યા. તેઓ એ અમદાવાદની કસ્ટમમાં બધી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરેલ છે. છતાં નોટ અમદાવાદ ખાતેની RBI Branch માં નોટ બદલી આપવામાં આવી નહિં. અને બાર હજારની રકમ માટે દસ હજારનો ખર્ય તથા સમયની બરબાદી પોષાય તેમ નથી અને અંહિનાં RBI નાં કર્મચારીએ જણાવેલ કે અંહિતો આવા રોજનાં 200 થી 250 જણ આવે છે. તમે બધા ગર્વમેન્ટમાં કમ્પલેઇન કરો અને ત્યાંથી અમને જણાવવામાં આવશે તો અમે બદલી આપીશું. ત્યાં નોટ બદલાવવા આવેલ લોકોમાં થી એક જણે તો કંટાળીને કહ્યું કે હવે તો ભારતમાં આવવાનો પણ કે રોકાણ કરવું પણ મુશ્કેલ છે. અને ત્યાં રહેલ બધા ખુબ જ પરેશાન હોય તેવું પણ જણાતું હતું. બધાના પૈસા તેમની ખરી મહેનતની કમાણી છે. પરંતુ કોઇ નાની રકમ માટે અને થોડાજ સમય માટે આવેલા હોવાથી સમયની બરબાદી અને ખર્ચ કરવા કોઇ તૈયાર નહોતું. તો આ બધાને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી આ અંગે તાત્કાલિક નિર્ણ લેવા વિનંતી.

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Reserve Bank of India [RBI]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    14%
    Complaints
    4503
    Pending
    0
    Resolved
    646
    Reserve Bank of India [RBI] Phone
    +91 22 2266 0500
    +91 22 2260 1500
    Reserve Bank of India [RBI] Address
    21st Floor, Central Office Building, Shahid Bhagat Singh Marg, Fort, Mumbai, Maharashtra, India - 400001
    View all Reserve Bank of India [RBI] contact information