Vodafone India — Give me wrong information all time
Y
YNM
from Delhi, Delhi
Address:
Anand, Gujarat
મારુ નામ યજ્ઞેશ માણેક છે. હું વોડાફોન નંબર નો યુઝર છુ ગુજરાત (ભારત), તા.૨૦/૦૨/૨૦૧૫ મારી દુકાન ના નામ ની કોલમી ટયુન મેળવવા માટે મેસેજ કાર્યો મારી જોયતી કોલમી ટયુન ના મળતા કપનીના આવેલા મેસેજ મુજબ CREATE NAME કરી પસંદગી ની કોલમી ટયુન મેળવવા માટે મેસેજ કાર્યો કપની એ મને ૫ કામના દિવસો માં કોલમી ટયુન સેટ કરી આપવાની વાત કરી ૭ દિવસ થવા છતાં જયારે કોલમી ટયુન ના મળી ત્યારે ૨૫/૦૨/૨૦૧૫ મેં વોડાફોન કેર માં વાત કરી પહેલી વાર મને વોડાફોન કેર ના અધિકારી વિશાલ.બી.બ્રહ્મભટ્ટ એ માહિતિ આપી કે આજે બપોરે ૧૨.૩૦ સુધી માં કોલમી ટયુન ચાલુ કરી દેવાશે કઈ ના થતા મેં ૪ વાગ્યે ને ત્યાર પછી ૩ થી ૪ વાર વોડાફોન કેર માં વાત કરી અંતે છેલ્લા કોલ માં મને કેહવામાં આવ્યું કે તમે ખોટો મેસેજ મોકલેલો છે ફરી થી મેસેજ કરો ને બીજા ૫ દિવસ રાહ જોવો, આ બાબતે મારો વિરોધ નોંધાવતા કંપની એ મારા નંબર પરથી વોડાફોને કેર અને ૧૯૮ હેલ્પ લાઈન બને પર કોલ જતા બંધ કરી દીધા, વોડાફોન કેર ની ફરિયાદ માટે જયારે મેં નંબર માંગ્યો તો અધિકારી એ મને ૯૮૨૫૦૦૦૪૦૧ બીદુ નાયર, નોડેલ ઓફીસર વોડાફોને નો નંબર આપ્યો જે સેવા માં નથી . મારો વોડાફોન નંબર ૯૦૬૭૭૨૨૨૨૪ છે
Was this information helpful?
No (0)
Yes (2)
Vodafone India customer support has been notified about the posted complaint.
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment