Bus Gj 18 Y 7878 — bus

 
1 Review
 hitesh1988 on Apr 17, 2018
તા-12/04/2018

શ્રીમાન,
ડિવિઝન નિયામક,
એમ. પી. પટેલ,
વડોદરા.
વિષય :- વડોદરા ડેપો થી ચાંદોદ બસ અંગે(GJ 18Y 7878).

સાહેબ શ્રી,
જય ભારતસહ જણાવવાનું કે સવારે વડોદરા ડેપો થી ચાંદોદ બસ(GJ 18 Y 7878) જે 6:30AM વાગ્યે સવારે ઉપડે છે અને 8:05AM વાગ્યે ચાણોદ પહોંચે છે અને એજ બસચાણોદ થી કીર્તિ 8:20AMવાગ્યેઉપડેછે. પરંતુ છેલ્લા ચાર દિવસથી આ બસ નો રૂટ બદલીને વડોદરા ડેપો થી નંદેરિયા કરી દેવામાં આવ્યો છે આથી દરરોજ મુસાફરી કરતા વિદ્યાર્થીઓ /નોકરિયાત અને મુસાફરને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વધુમાં એ જણાવવાનું કે ચાંદોદથી સવારે 6:30 પછી કોઈ લોકલ બસ નહિ હોવાના કારણે મુસાફર /યાત્રાળુઓને બે કલાક બેસી રહેવું પડેછે અને ખાનગી બસમાં મુસાફરી કરવી પડેછે.વધુમાંએ ડભોઇ કંટ્રોલવિભાગમાં આવીશે જણાવવામાં આવ્યુ હતું પરંતુ તેઓએ વડોદરા વિભાગનો સંપર્ક કરવાનું કહ્યું હતું ડભોઇકંટ્રોલ વિભાગ ઘ્વારા વારંવાર રૂટ બદલવામાં આવી રહ્યા છે પરંતું કોઈ એક્સટ્રા બસ નો રૂટ ચાલુ કરવામાં આવતો નથી.

આથી અમારી વિનંતી છે કે વડોદરા ડેપો -ચાંદોદ બસ ને ચાંદોદથી 8:20વાગ્યે જ ઉપાડવામાં આંવે કે જેથી નોકરિયાત/વિદ્યાર્થીઓ નો સમય વેડફાય નહિ અને તેઓસમયસર પહોંચી શકે.

વડોદરા થી ચાણોદ (GJ 18 Y 7878)કરવામાં આવે કે જેથી મુસાફરને તકલીફ પડે નહિ.

અમોને આશાછે કે અરજી મળ્યે તરતજ બસનો રૂટ પહેલા હતો તેમજ કરવામાં આવશે.

આભાર.
વિદ્યાર્થી તેમજ મુસાફરની સહી:-
Complaint comments  Add a CommentShare0Tweet0Share0

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    Your Rating (1 star is bad, 5 stars is good)
    code
    Bus Gj 18 Y 7878 - bus

    Contact Information

    Company:Bus Gj 18 Y 7878
    Complaint categoryCategory: Other
    Website:
    Add Company Information