Address: | AT/PO:- GHALA TA:- KAMREJ DIST:- SURAT PIN:- 394155 |
ગામ:- ઘલા તાલુકો:- કામરેજ જિલ્લો:- સુરત મહયાવ્ન્શીફળિયું ના રહિસ દિપકભાઈ જ્યેંતિભાઇ ચાવડા દ્વારા કાઠોર જીઇબી માં અને DGVCL સુરત માં કમપ્લેંન વારમ વાર આપવા છતા ટ્રાન્સ્ફોર્મર બદલવા આવતા નથી .
જેનો કંપલેન નંબર;- 7685598 તારીખ 02/02/2022
અને બીજી કંપલેન નંબર :- 7709254 તારીખ 07/02/2022
ના રોજ આમ બે વાર કંપલેન લખાવવા છતાં કોય પણ જીઇબી માથી કોય બનાવવા આવતા નથી અને કંપલેન નંબર પર કોલ કરવા માં આવે તો સીધો જવાબ પણ આપતા નથી તો આપ સાહેબ ને મારી નમ્ર વિનંતી કે આપ જલ્દી થી ટ્રાન્સ્ફોર્મ્રે બદલાવવા GEB ને જાન કરી અમારી પ્રોબલમ નું યોગ્ય નિરાકરણ લાવવા આપ સાહેબ ને મારી નમ્ર અરજ
લી .
દિપકભાઈ જે ચાવડા
મો:- [protected] Was this information helpful? |
Post your Comment