Dakshin Gujarat Vij Company [Dgvcl] — Clear area near transformer
A
Akash Hirpara
Aug 6, 2022
Address:
Near bhagwati krupa society get no 8 , kiranchowk, kargillchowk-yogichowk road, surat
ટ્રાન્સફોર્મર ની આજુબાજુ ની જગ્યા માં ઝાડ ઝાખરી ઊગી નીકળેલા છે તો આ જગ્યાને સાફ કરવા માટે વિનંતી છે આ ઝાડ ઝાખરી ને કારણે જીવ જંતુ નો રહેવાસ થાય છે અને તેનાથી મચ્છર જેવા જીવજંતુ ફેલાઈ છે જેથી રોગચાળો ફેલાય છે અને અમુક સાપ વીંછી ના કારણે લોકોને કરડવાનો ડર રહે છે જેથી કરીને અમારી ડીજીવીસીએલ ને વિનંતી છે કે આ એરિયા ને સાફ કરી ને આરસીસી કરીને કામ પૂર્ણ કરે
Was this information helpful?
No (0)
Yes (0)
Dakshin Gujarat Vij Company [DGVCL] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Dakshin Gujarat Vij Company [DGVCL] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment