ખોટી રીતે મીટર નું રીડિંગ વાંચ્યા વગર એવરેજ બિલ આપી દીધેલ છે
મારે ફ્લેટ છે.ફ્લેટ-C4-408 ગઢપુર ટાઉનશીપ, પાસોદરા રહું છું. તમારો માણસ મીટર જોયા વગર જ 280 યુનિટ નું 2232 બિલ લખી ને જતો રહ્યો છે, હાલ નું રીડિંગ-13994, પાછળ નું રીડિંગ-13994. વપરાશ-280યુનિટ.
હવે આવતા બિલ ના રીડિંગ માં 13994 થી જ ગણાશે એટલે 200+300=500 યુનિટ નું બિલ આવશે.તેમાં વપરાશ પણ 500 યુનિટ લખાશે.ભાવ પણ 500 યુનિટ નો વધારે હોય.તો આવું નહિ ચાલે મારે ગ્રાહક સુરક્ષા માં ફરિયાદ કરવી પડશે.તો મને મારા ખરેખર બળેલ યુનિટ નું બિલ જ આપો.બીજા ચાર્જ પણ ખોટી રીતે લગાડેલ છે
Was this information helpful? |
Post your Comment