[Resolved]  Exide Life Insurance — not received policy document

Address:Vegadvav halvad, Surendranagar, Gujarat, 363330

માનનીય મેનેજરશ્રી

એક્સાઇડ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની

નમ્ર નિવેદન સાથ હું કણઝરીયા રમેશ પ્રેમજીભાઈ મેં આપની કંપની માંથી પોલીસી ખરીદેલ છે પો. નં 3912418 જેનો પોલીસી બોન્ડ હજી સુધી મને મળેલ નથી કંપનીના એજન્ટ એડવાઇઝરે ફોમ મા ખોટી માહિતી આપેલ હોય મારા એડ્રેસ માં ભુલ કરેલ છે મારા ડોક્યુમેન્ટ પ્રમાણે મારુ એડ્રેસ આપેલ નથી જેના કારણે આજ સુધી મને પોલિસી બોન્ડ મળેલ નથી એડવાઈઝર ને કોલ્સ કરેલ પરતુ યોગ્ય જવાબ મળ્યો નથી. આ ઊપરાંત આપની કંપનીના ગ્રાહક સેવા કેન્દ્રમાં પણ ઘણી વખત ફોન કરેલ છે પણ યોગ્ય જવાબ મળ્યો નથી.

આથી આપ સાહેબ શ્રી ને નમ્ર નિવેદન છે કે આપની કંપની ની સુવિધા બરોબર નથી જેથી હું મારી પોલીસી કેન્સલ કરાવવા ઇચ્છું છું તો કૃપા કરીને મારો પોલીસી બોન્ડ મને મલે તેવી નમ્ર વિનંતી છે

કણઝરીયા રમેશ પ્રેમજીભાઈ
Mo. [protected]
Was this information helpful?
No (0)
Yes (0)
Jun 14, 2019
Complaint marked as Resolved 
Exide Life Insurance customer support has been notified about the posted complaint.
Jun 14, 2019
Updated by Ramesh Kanzariya
Not receive policy document
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Exide Life Insurance
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    28%
    Complaints
    218
    Pending
    2
    Resolved
    59
    Exide Life Insurance Phone
    +91 80 4134 5444
    Exide Life Insurance Address
    3rd Floor, JP Techno Park, No. 3/1, Millers Road, Bangalore, Karnataka, India - 560001
    View all Exide Life Insurance contact information