Gandhinagar Municipal Corporation — i am complaining about pollution and misbehave with others by one women

Address:Sector 6 gandhinahar 488/5 j type, Gandhinagar, Gujarat, 382006

Gandhinagar gujarat sector 6 382006 government makan 483/4 માં
રહેતા રહીશ.બેન ભાડે રહે છે જે કાનૂનન ગુનો બને છે કે સરકારી આવાસ માં ભાડે રહેવું તથા કોઈને ભાડે અપવુ તેમ છતાં તેમના દ્વારા આજુબાજુ ના બ્લોક આગળ કચરો નાખવામાં આવે છે અને અને કઈ કેવા જતા લોકો ની માનનહાની કરવામાં આવે છે તેઓ છેલ્લા કેટલાય સમય થી કચરો જ્યાં ત્યાં નાખે છે જેના લીધે રોગચાળો ફેલાય છે અને બધા રહીશો સાથે ગેરવર્તણૂક અને અભદ્ર ભાષા નો પ્રયોગ કરે છે તથા મારા મારી પણ કરે છે.તથા કચરો સળગવા માં આવે છે જેના લીધે વાયુ પ્રદુષણ થાય છે.
Was this information helpful?
No (0)
Yes (1)
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Sector 6 gandhinahar 488/5 j type, Gandhinagar
    Gujarat
    India
    File a Complaint