Gujarat Gas — new connection are pending last 8 years

Address:Navsari, Gujarat, 36321
Website:GSPC

હું પટેલ ભીખુભાઇ બુધાભાઈ મુ : તલોધ કોળીવાડ, પોસ્ટ : બીલીમોરા ના રહેવાસી શુ, મેં ગેસ લાઇન કન્નેકશન માટે તારીખ : ૧૭/૯/૨૦૧૦ ના રોજ Gujarat Gas CNG Station, બીલીમોરા એ એપ્લિકેશન આપેલી છે. એપ્લિકેશન નંબર : ૦૧૬૯૭૮૨૮, રેસિપિત ન: ૭૨૦૮૨ છે. પણ હાલ તારીખ ૩૦/૧૨/૨૦૧૮ કનેકશન માંડ્યું નથી, અમે વારંવાર બીલીમોરા સેંટર માં કન્નેકશન ની વાત કરી પણ હજુ સુધી કોઈ પોઝિટિવએ રિસ્પોન્સ ના માંડ્યો હોવાથી આપ શ્રી ને આ કાગળ લખી ને વિનંતી કરીયે છીએ કે કનેકશન આપવા માટે વિનંતી છે. મારી જ બાજુ ના ફળિયા માં ૨૦૦મીટર ના અંતરે કન્નેકશન આપેલ છે તો મારા ઘરે કેમ નથી આપતા, તો આપશ્રી ને આ બાબતપર ધ્યાન દોરવા માટે વિનંતી કરીયે છીએ.
અમને આપણા તરફથી કોઈ સકારાતમક રિપ્લાય મળશે એવી આશા રાખીયે છીએ,
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat Gas customer support has been notified about the posted complaint.
Dec 30, 2018
Updated by [email protected]
હું પટેલ ભીખુભાઇ બુધાભાઈ મુ : તલોધ કોળીવાડ, પોસ્ટ : બીલીમોરા ના રહેવાસી શુ, મેં ગેસ લાઇન કન્નેકશન માટે તારીખ : ૧૭/૯/૨૦૧૦ ના રોજ Gujarat Gas CNG Station, બીલીમોરા એ એપ્લિકેશન આપેલી છે. એપ્લિકેશન નંબર : ૦૧૬૯૭૮૨૮, રેસિપિત ન: ૭૨૦૮૨ છે. પણ હાલ તારીખ ૩૦/૧૨/૨૦૧૮ કનેકશન માંડ્યું નથી, અમે વારંવાર બીલીમોરા સેંટર માં કન્નેકશન ની વાત કરી પણ હજુ સુધી કોઈ પોઝિટિવએ રિસ્પોન્સ ના માંડ્યો હોવાથી આપ શ્રી ને આ કાગળ લખી ને વિનંતી કરીયે છીએ કે કનેકશન આપવા માટે વિનંતી છે. મારી જ બાજુ ના ફળિયા માં ૨૦૦મીટર ના અંતરે કન્નેકશન આપેલ છે તો મારા ઘરે કેમ નથી આપતા, તો આપશ્રી ને આ બાબતપર ધ્યાન દોરવા માટે વિનંતી કરીયે છીએ.
અમને આપણા તરફથી કોઈ સકારાતમક રિપ્લાય મળશે એવી આશા રાખીયે છીએ,
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat Gas
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    582
    Pending
    0
    Resolved
    22
    Gujarat Gas Phone
    +91 26 1406 5000 [Bharuch]
    +91 79 6673 7400 [Corp Office]
    +91 28 1619 0501 [Rajkot]
    Gujarat Gas Address
    2, Shanti Sadan Society, Ellisbridge, Ahmedabad, Gujarat, India - 380006
    View all Gujarat Gas contact information