Gujarat State Road Transport Corporation [Gsrtc] — - -

Address:Mehsana, Gujarat, 231330
Website:Gsrtc.in

માનનીય સાહેબશ્રી,
વિસનગર ડેપોની અને વિસનગર થી સાંજે 5:15 ના સમયે ઉપડતી સિદ્યપુર-માણસા-રબારીકૉની બસ કે જે છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતી હતી તેને છેલ્લા કેટલાક મહિનાથી બંધ કરી દેતા આ રુટના તમામ ગામડાના વિદ્યાથીઁઓ કે જે વિસનગર ખાતે અભ્યાસ કરે છે તે તમામ લોકો માટે આ બસ ખૂબજ ઊપયોગી હતી તેમ છતા આ બસ ને બંધ કરી દેતા તમામ વિદ્યાથીઁઓ એ 1 :30 કલાક સુધી ડેપોમાજ બેસી રહેવુ પડે છે તેથી તેમનો અભ્યાસ પણ બગડી રહ્યો છે અને આ અંગેની જાણ વિસનગર ડેપો ખાતે વારંવાર કરવામા આવેલ પરંતુ હજુ સુધી કોઇપણ કાર્યવાહી કરવામા આવેલ નથી
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Comments

Mahuva thi jamnagar thi mahuva
have meny bus
But not stop to the paddhari village

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4385
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information