Gujarat State Road Transport Corporation [Gsrtc] — 5:15 —

Address:1993
Website:www.gsrtc online complain.in

માનનીય સાહેબશ્રી વિસનગર ડેપોની સાંજે 5:15 ના સમયે ઉપડતી છેલા કેટલાય વષૉથી ચાલૂ સિધપુર-માણસા-રબારીકૉલૉની બસને બંધ કરી દેવામાં આવી છે આ બસ વિદ્યાથીઁઑ માટે ખૂબ ઉપયોગી હતી તેથી આ બસને ઝડપી ધોરણે ચાલૂ કરાવશોજી.
તેમજ વિસનગરથી સવારે 9:20 ના સમયે ઉપડતી વિસનગર-કુકરવાડા-માણસા લૉકલ બસને ઈંટરસીટી કરતા આ બસ કુકરવાડા બસ stand માં પણ ન જતી હોવાથી કુકરવાડા highschool માં ભણતા ગામ -દગાવાડિયા, વડાસણ, સયાજીનગર, દેવડા, આસોડા તેમજ સોખડા ના વિદ્યાથીઁઓને રોજ 1.5 ચાલીને school મા જવુ પડે છે
તો આપ સાહેબશ્રી અમારી આ અરજીને દ્યાનમા લઈને વિદ્યાથીઁઓના હિતમાં નિણઁય કરશોજી.
જય હિંદ
+2 photos
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4385
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information