જસદણ થી સુરત બસ સ્લીપર છે જે જસદણ ડેપો પરથી સ્લીપર બસ હોવા છતાં વારંવાર સીટીંગ બસ મુકવા માં આવે સે જો સ્લીપર બસ ની વ્યવસ્થા ના હોય તો ગ્રાહકો ને જણાવી દો તો. ગ્રાહકો બીજી વ્યવસ્થા કરી શકે સુરત જેવી લાંબી મુસાફરી સીટીંગ બસ માં ના કરી શકાય જેના લીધે ગ્રાહકો સ્લીપર બસ પસન્દ કરતા હોય છે. તો આપ સાહેબ શ્રી ને વિન્નતી કે આવી બાબતો ધ્યાન માં લેવી
વધુ માં જણાવતા જો હવે આવી બાબતો ધ્યાન માં લેવામાં નથી આવી એવું જાણવા મળશે તો આગળ ખાતા ના વડા ને જાણ કરી અમારી અરજી રજૂ કરીશુ ...પણ આશા છે કે આપ સાહેબ અમારી આ અરજી ને ધ્યાન માં લેશો...
આભાર...શહ ... લી.
એક જગૃત ગ્રાહક
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
May 26, 2019
Updated by Vinod Kumar Taviya જસદણ થી સુરત બસ સ્લીપર છે જે જસદણ ડેપો પરથી સ્લીપર બસ હોવા છતાં વારંવાર સીટીંગ બસ મુકવા માં આવે સે જો સ્લીપર બસ ની વ્યવસ્થા ના હોય તો ગ્રાહકો ને જણાવી દો તો. ગ્રાહકો બીજી વ્યવસ્થા કરી શકે સુરત જેવી લાંબી મુસાફરી સીટીંગ બસ માં ના કરી શકાય જેના લીધે ગ્રાહકો સ્લીપર બસ પસન્દ કરતા હોય છે. તો આપ સાહેબ શ્રી ને વિન્નતી કે આવી બાબતો ધ્યાન માં લેવી
વધુ માં જણાવતા જો હવે આવી બાબતો ધ્યાન માં લેવામાં નથી આવી એવું જાણવા મળશે તો આગળ ખાતા ના વડા ને જાણ કરી અમારી અરજી રજૂ કરીશુ ...પણ આશા છે કે આપ સાહેબ અમારી આ અરજી ને ધ્યાન માં લેશો...
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment