Gujarat State Road Transport Corporation [Gsrtc] — Bus is not stop on permanent bus stop

ધારી ડિવિઝનની એસટી બસ ભાવનગર ધારી નિયત બસ સ્ટોપ પર વારંવાર ઉભી નથી રાખવામાં આવતી...

અમો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ફરજ બજાવીએ છીએ અને વારંવાર અમારે અમારા વતન ધારી ખાતે આવવાનું થતું હોવાથી જ્યારે અમો ભાવનગરના નારી બસ સ્ટોપ ખાતે ઉભા હોઈએ છીએ ત્યારે સમય અનુસાર નીકળતી એસ.ટી. બસ ભાવનગર ધારી જે બપોરે ૨ વાગ્યે ભાવનગર બસ સ્ટેશન થી રવાના થાય છે તે બસ સીટો ખાલી હોવા છતાં નારી ચોકડી ખાતે ડ્રાઇવર અને કંડક્ટરની મનમાની મુજબ ઉભી રાખવામાં નથી આવતી જેથી પેસેન્જરોની ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે..
આવી પરિસ્થિતિમાં ગુજરાત એસટી વિભાગ ને આ મુશ્કેલીને નિવારવા ઘટતું કરવા નમ્ર અપીલ અને આ કમ્પ્લેન નિવારણ રૂપે આપે લીધેલ પગલાંની જાણ અમોને અમારા mail id પર કરશોજી..

Mail id : www.[protected]@gmail.com
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4385
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information