[Resolved]  Gujarat State Road Transport Corporation [Gsrtc] — conductor misbehaviour with a passenger

Address:Mayur Art, Kansara Street, Nr. Tower, Opp. Gopallal Mandir, Amreli, Gujarat, 365601

તારીખ ૬-૬-૨૦૧૯ ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે અમરેલી - માતાનો મઢ બસમાં અમરેલીથી મોરબી (જૂના બસ સ્ટેન્ડની મારી ૨ (બે) ટિકીટ સીટ નંબર 23-24 રીઝર્વેશન કરાવેલ હતું. પરંતુ કંડકટરે દાદાગીરીથી અમોને મારી ટિકીટમા જણાવેલા સ્થળની પહેલાં એટલે કે મોરબી નવા બસ સ્ટેશને રાત્રે ૧:૩૦ કલાકે ઉતારી મૂકયા. મારી સાથે નાનો બાળક હોવાથી અડધી રાત્રે તે પણ હેરાન થયેલ. મેં કંડકટરને મારા મોબાઇલમાં ટિકીટ બતાવવાનુ કહેતાં કંડકટર ગુસ્સે થઈ મને ગાળો આપવા લાગ્યા અને અમને બસ નીચે કુચડી નાખવાની ધમકી આપી. આ ગંભીર બાબતે યોગ્ય પગલા લેવા વિનંતી. આ સાથે ટિકીટ સામેલ છે...
+3 photos
Was this information helpful?
No (0)
Yes (0)
Jun 7, 2019
Complaint marked as Resolved 
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4385
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information