Comments
Bus did not went to bhachau bus station, and it stopped otside on the road and left me on the road
Reply
જય હિન્દ
સવિનય સાથ જણાવવાનું કે બગોદરા બસ સ્ટેશન પર જે આઈસ્ક્રીમ શોપ અને સોફ્ટ ડ્રીક દુકાન પર બધી ચીજો પર એક્સ્ટ્રા ૨૦% ચાર્જ લેવામાં આવી રહ્યા છે .
હું આપને ફરીયાદ નોંધાવી રહ્યોં શું કે તેના પર કાર્યવાહી કરી અને જન હીત માં ભાગીદાર બને
હું રિટાયડ આર્મી સૈનિક છું
વાળા હરસુખ ભાઈ
વડોદરા ૯૭૧૪૩૮૧૭૭૪
ધન્યવાદ

અંજાર એસ ટી ડેપો માં માસિક ટિકિટ ફોર્મ માંગવા પર આપવામાં નથી આવતા અને ચોખ્ખા શબ્દ માં કેહવા માં આવે છે કે ડેપો ની સામે નમસ્કાર ઝેરોક્ષ ની દુકાન ઉપર મળશે જે એ દુકાન દાર દસ દસ રૂપિયા માં વેચે છે જેની જાણ ડેપો મેનેજર ભગોરા જગદીશ ભાઇ ને પણ કરવા માં આવી છે પણ હજુ સુધી રિઝલ્ટ શૂન્ય છે.
Toilet authority at Surat central bus station does not allow free urinal service for woman...they charge 5rs for that for every woman or girl..this is against the rule...kindly do needful
4%
Complaints
4387
Pending
0
Resolved
186
+91 80 2676 7702
Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001