ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવા માંગુ છે કે આજ રોજ નોકરી પાર જતા ખેડબ્રહ્મા-પીરાણા બસ માં માસી તરીકે વ્યક્તિ આવી પૈસા માંગવા લાગ્યા, , મેં ના આપ્યા માથે હાથ પછી મોં પાર થી માસ નીકળ્યું મેં કહ્યું આપ કઈ રીતે પૈસા માંગી શકો...નથી...થોડી વાર પછી બીજા વ્યક્તિ ને બોલાવી ને મારી પાસે થોડી બોલ ચાલ કરવા લાગ્યા...બસ માં થી નીચે જાવ, , , કહ્યું મારે ૭.૪૦ ગીતામંદિર મારે જી.સી.એસ. હોસ્પિટલ ચામુંડા બ્રિજ ૮:૦૦ વાગ્યા સમય હતો હું નીકળી ગયો...દર રોજ હું આ વસ્તુ જોયા કરું છું...આ પૈસા કઈ રીતે માંગી શકે, , , ?અને આ રીતે પબ્લિક ને હેરાન કઈ રીતે કરી શકે...?મેં ૧૦૦ નંબર પોલીસ સાહેબ કંટ્રોલ રૂમ માં વાત કરેલ છે...પણ હું પહેલા એસ.ટી. નિગમ ને જાણ કરું છું...
Was this information helpful? |
Post your Comment