Gujarat State Road Transport Corporation [Gsrtc] — gsrtc bus related | |||
ઝાલોદ અંબાજી બસ ની આગળની શીટ માં ડ્રાઇવરની પાછળ આશરે ત્રણ ફુટ લમ્બો અને 6 ઇંચ પહોળો ભાગ તૂટેલો છે જેમાં નામ પેસેંજર બાળકનો હાથ પગ, તેમજ કિંમતી સમાન અંદર જઇ નુકશાન થવાની શક્યતા છે, જેથી આવી જોખમ કારક અને મેન્ટેનન્સ વગર ની બસ મોકલનાર આધિકારી ની સામે કડક કાર્યવાહી થાય જેથી, ગુજરાત સરકાર ના ગતિશીલ ગુજરાત અને વાઇબ્રન્ટ ગુજરાત જેવી વિકાસશીલતા ની ગાથા પોકળ સાબિત ના થાય, અને GSRTC nu સૂત્ર સુરક્ષિત અને સમયબદ્ધ ની યોગ્યતા સિદ્ધ થાય Was this information helpful? | |||
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint. | |||
Add a Comment | |||
4%
Complaints
4387
Pending
0
Resolved
186
+91 80 2676 7702
Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
Post your Comment