Gujarat State Road Transport Corporation [Gsrtc] — jager jagyaye bus ubhi rakhayi nathi

Address:Panchmahal, Gujarat, NA
Website:www.gsrtc.com

પ્રતિ શ્રી મેનેજર
ગુજરાત રાજ્ય

સવિનય સાથે જણાવવાનું કે આજ રોજ આપ સરકાર શ્રી ની બસ (વડોદરા પાટવેલ)માં 7:30pm 07/02/19 ગોધરા થી શહેરા સુરેલી ઘરે પરત જતા રસ્તામાં વાગજીપુર નામના શટેશન પર મને બસના ડ્રાઈવરે બસમાંથી ઉતારેલ નથી . કન્ડક્ટરે બેલ વગાડવા છતાં ત્યાર બાદ દોઢ કિલોમીટર બાદ શહેરા શટેશન આવતા મને ત્યાં ઉતારેલ છે ડ્રાઈવર ને મેં ફરિયાદ કરી તો
મને એવો જવાબ આપ્યો કે ચાલી નાખવાનું ભાઇ પગ શું કામના છે તારા આવો જવાબ આપ્યો. આપ સરકાર શ્રી આવા ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરે એવી નમ્ર વિનંતી
લિ : દિનેશ કુમાર પી પરમાર
મો: [protected]
+1 photos
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Comments

Bus number GJ18 Z 3726
I am vikram babel travelling form Udaipur to Amet in Ashram GSRTC bus
This bus is running late it is 4:49pm 8/2/19 still this bus stopped at Udaipur bus stand.

It came by 4:40pm

I was waiting since 3:40pm

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4385
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information