Gujarat State Road Transport Corporation [Gsrtc] — modasa to bhavnagar bus express to convert gurjar nagari express

Address:Vadagam, Sabarkantha, Gujarat

નમસ્તે સાહેબ,
સવિનય સાથે જાણવા નું કે..!!!
હું અને મારા મિત્રો રોજ બસ માં up-down કરીયે છીયે.., અમે રોજ મોડાસા - ભાવનગર બસ માં up-down કરતા હતા પણ, આજથી તે બસ એક્સપ્રેસ ની જગ્યા એ ગુજરનગરી બસ થઈ ગઈ છે
હું અને મારા બધા મિત્રો ને મુસાફરી પાસ કડાવેલો છે.. એ પણ એક્સપ્રેસ પાસ પણ..!!!
પણ તે એક્સપ્રેસ હવે કંઇજ કામ નો નથી કેમ કે એક્સપ્રેસ પાસ ગુજર્નગરી બસ માં નથી ચાલતો..
અમારે રોજ મોડાસા થી અમદાવાદ નું રોજ નું up-down છે..
હવે અમારે મુશ્કેલી થઈ રહી છે તો તેનું નિવારણ લાવવા વિનતી..🙏🙏🙏
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4387
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information