[Resolved] Gujarat State Road Transport Corporation [Gsrtc] — Rakhva | |
જય ભારત સાથે જણાવવાનું કે આજે તારીખ 18/02/2021 ના રોજ સવારે 7.00 વાગ્યે કપડવંજ ખાતે થી GJ 18Z 1142 નંબર ની બસ માં બેસવા માટે હાથ ઉંચો કર્યો પરંતુ બસ ના ડ્રાયવર બલવંતસિંહ ઘ્વારા બસ ઉભી રાખવા માં આવી નહિ. છેલ્લા દશ વર્ષથી આજ બસ માં અપડાઉન કરતો હોવાથી કંડક્ટર ના કહેવાથી થોડે દૂર જઇ ને બસ ઉભી રાખી. ગુજરાત સરકાર ઘ્વારા નિયમ બનાવવામાં આવેલ કે " હાથ ઉંચો કરો ne બસ ma બેસો " શું આ અહીંયા સાર્થક થાય છે? બસ માં બેઠા બાદ ડ્રાયવર ઘ્વારા અભદ્ર શબ્દોમાં બોલવાનું ચાલુ કર્યું તથા ફરી વાર બસ માં ના બેસાડવાની તથા તારીખ 20/02/2021 ના રોજ સવારે તેમની નોકરી હોઈ બસ ના ઉભી રાખવાની ધમકી આપેલ છે. આજ રોજ na ડ્રાઈવર બલવંતસિંહ જેઓ અઠવાડીયા માં બે દિવસ શુક્રવારે બપોરે તથા શનિવારે સવારે આવતા હોઈ છે તેઓ એ બંને દિવસ બસ મ બેસાડવા હેરકન કરતા હોઈ તેની પાછળ નું મુખ્ય કારણ હું દલિત છું તેથી તેઓ આભડછેટ રાખી બસમાં બેસાડતા નથી અને બેસાડે તો તોછડું વર્તન કરે છે. સદર બસ ના ડ્રાયવર બલવંતસિંહ તેમના રૂટ દરમિયાન તેમના રોજના માનીતા પેસેન્જર ને સ્ટેન્ડ નજીક આવતા ફોન કરી ને સામે થી બસ માં પોતાની પાસે બસ ના બોનેટ પર બેસાડે છે. હું નિખિલ વાઘેલા રહું ગંગોત્રી સોસાયટી ડાકોર રોડ કપડવંજ. મોં.નું. [protected] આ અરજી મળે થી સાત દિવસ માં તેમના પર પગલાં લેવા તથા લીધેલા પગલાં ની વિસ્તુત માહિતી ની જાણ મને કરવા વિનંતી છે. જો આપના ઘ્વારા યોગ્ય નિકાલ નહિ આવેતો સાત દિન બાદ cm online તથા pm online કોમ્પ્લેઇન પોર્ટલ પર તમામ સાબિતી સાથે online અરજી કરીશ. આપણા ઘ્વારા યોગ્ય પગલાં લેશો આવી આસ સાથે. આપનો વિશ્વાસુ નિખિલ વાઘેલા Was this information helpful? | |
Mar 2, 2021 Complaint marked as Resolved Driver sathe samadhan thai gayel che. Feb 18, 2021 Complaint Status Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint. | |
ShareTweet | |
Customer satisfaction rating
6%
Complaints
2923
Pending
0
Resolved
162
+91 80 2676 7702
Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001