[Resolved]  Gujarat State Road Transport Corporation [Gsrtc] — refund aapva babat

Address:Valsad, Gujarat
Website:www.gsrtc.in

મેં, સાહેબ શ્રી,
સવિનય જણાવવાનું કે, હું રમેશ બી. મેર. મેં ભાવનગર-ધરમપુર (સ્લીપર કોચ) બસમાં ધોલેરા થી સુરત જવા માટે સીટ ન.૫, ૬, ૭, ૮ નું online booking e-ticket બુક કરાવેલ, અને તા-૧૭/૦૮/૨૦૧૭ નાં રોજ ટીકીટ માં આપેલા ટાઇમ ૧૯=૧૫ ની પહેલા ૨૦ મિનીટ અગાઉ ધોલેરા સ્ટેશન પર પહોચવા છતા, અમો ને બેસાડ્યા વિના બસ ઉપડી ગઈ, આથી મેં ધરમપુર ડેપો મેનેજરશ્રી સાથે મો.૯૯૯૮૯૫૩૧૨૨ ઉપર વાત કરતા તેઓએ મને રીફંડ મેળવવા માટે અરજી કરવા જણાવેલ છે. મેં આ ટીકીટ પર સદર બસ કે બીજી કોઈ બસમાં મુસાફરી કરેલ નથી, તેની બાહેધરી આપુ છું. આપશ્રી GPS ઉપર ધોલેરા સ્ટેશનથી બસ ઉપડવાનો સમય ટ્રેક કરી શકો છો. આથી, મને ટોટલ ફેર નાં રૂપિયા ૮૬૦=૦૦ રીફંડ આપવા આપશ્રી સાહેબને વિનંતિ કરું છું.
વધુમાં મારી ટીકીટની વિગતો નીચે મુજબ છે.
PNR Number : G16373660
Journey Date : 17/08/2017
Journey From : DHOLERA
Journey To : SURAT CENTRAL BUS STAND
Trip Code : 1730BVNDMPSLP30
Departure Time : 19:15 Hrs.
Class : SLEEPER
Pickup Point : DHOLERA
Service From : BHAVNAGAR
Service To : DHARAMPUR
No. of Seats : 4
Seat No./s : 5, 6, 7, 8
Total Fare : 860.00
Booked By Guest([protected]@yahoo.com) Printed on: 13/08/2017 At: 16:39:14
+1 photos
Was this information helpful?
No (0)
Yes (0)
Sep 18, 2017
Complaint marked as Resolved 
મેં. સાહેબશ્રી, નમસ્કાર... સવિનય જણાવવાનું કે મેં રીફંડ માટે ઓનલાઇન કમ્પલેઇન ૧૯-ઓગષ્ટનાં રોજ કરેલ છે. તેનો પૂરો એક મહિનો થઇ ગયો. પરંતુ આજ દિન સુધીમાં મારી રીફંડ માટેની ઓનલાઇન કમ્પલેઇનનો નિકાલ થયેલ નથી. આથી, મારી આ કમ્પલેઈનનો તાકીદે નિકાલ થાય, તે માટે ઘટતું થવા વિનંતી. લિ. રમેશકુમાર બી. મેર. મારું ઈ-મેઈલ એડ્રેસ- [email protected] અને મારો મોબાઈલ નં. 7600010415 છે.
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Aug 19, 2017
Updated by Ramesh B. Mer
My Mobile Number : [protected] (whats app)
[protected]
Sep 18, 2017
Updated by Ramesh B. Mer
મેં. સાહેબશ્રી,
નમસ્કાર...
સવિનય જણાવવાનું કે મેં રીફંડ માટે ઓનલાઇન કમ્પલેઇન ૧૯-ઓગષ્ટનાં રોજ કરેલ છે. તેનો પૂરો એક મહિનો થઇ ગયો. પરંતુ આજ દિન સુધીમાં મારી રીફંડ માટેની ઓનલાઇન કમ્પલેઇનનો નિકાલ થયેલ નથી. આથી, મારી આ કમ્પલેઈનનો તાકીદે નિકાલ થાય, તે માટે ઘટતું થવા વિનંતી.
લિ. રમેશકુમાર બી. મેર.
Nov 15, 2017
Updated by Ramesh B. Mer
મેં. સાહેબશ્રી,
નમસ્કાર...
સવિનય જણાવવાનું કે મેં રીફંડ માટે ઓનલાઇન કમ્પલેઇન ૧૯-ઓગષ્ટનાં રોજ કરેલ છે. તેના ચાર મહિના થઇ ગયો. પરંતુ આજ દિન સુધીમાં મારી રીફંડ માટેની ઓનલાઇન કમ્પલેઇનનો નિકાલ થયેલ નથી. આથી, મારી આ કમ્પલેઈનનો તાકીદે નિકાલ થાય, તે માટે ઘટતું થવા વિનંતી.
લિ. રમેશકુમાર બી. મેર.
Complaint comments 

Comments

Sir I was waiting for bus name amreli Surat at dhandhuka bus station on 16/8/17 which actual time is 11:30 it's came at 12:20 and don't stop in bus station even I waves my hand is this the service of government or bus driver through they are king as they got a job.

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4386
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information