Honda 2 Wheelers India — honda livo bike complaint

Address:Ahmedabad, Gujarat, 380052

Honda livo bike લીધી એને 8 9 મહિના જેવું થયું છે.
પણ 6 7 મહિના થી એન્જીન માં કઈ પ્રૉબ્લેમ હોવાથી અવાજ આવે છે. Innovative honda, c. G. Road navrangpura, ahmedabad,[protected] servies માં 7 8 વાર servies માં આપી છે. છતાં પણ કોઈ સોલુશન આવેલ નથી. Service center માંથી કોઈ સરખો જવાબ પણ આપતા નથી. ([protected]) આ નંબર ત્યાં ના servies center ના hr admin છે. એ પણ કઈ જવાબ નઈ આપતા. 1 week ઉપર bike servies માં રાખી મૂકે છે પણ કાઈ સોલુશન આવતું નથી. મારે માર્કેટિંગ ની જોબ હોવાથી 1 કલાક પણ bike વગર ચાલે તેમ નથી તો કઈ સોલુશન લાવો. હું છેલ્લા 7 8 મહિના થી હેરાન થાવ છું. સરખી bike ની servies કરી આપો અથવા bike change કરી આપો.
Was this information helpful?
No (0)
Yes (0)
Honda 2 Wheelers India customer support has been notified about the posted complaint.
Sep 15, 2018
Updated by chintan savaliya
Honda livo bike લીધી એને 8 9 મહિના જેવું થયું છે.
પણ 6 7 મહિના થી એન્જીન માં કઈ પ્રૉબ્લેમ હોવાથી અવાજ આવે છે. Innovative honda, C.G. road navrangpura, Ahmedabad,[protected] Servies માં 7 8 વાર servies માં આપી છે. છતાં પણ કોઈ સોલુશન આવેલ નથી. Service center માંથી કોઈ સરખો જવાબ પણ આપતા નથી. ([protected]) આ નંબર ત્યાં ના servies center ના HR admin છે. એ પણ કઈ જવાબ નઈ આપતા. 1 week ઉપર bike servies માં રાખી મૂકે છે પણ કાઈ સોલુશન આવતું નથી. મારે માર્કેટિંગ ની જોબ હોવાથી 1 કલાક પણ bike વગર ચાલે તેમ નથી તો કઈ સોલુશન લાવો. હું છેલ્લા 7 8 મહિના થી હેરાન થાવ છું. સરખી bike ની servies કરી આપો અથવા bike change કરી આપો.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Honda 2 Wheelers India
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    5%
    Complaints
    5399
    Pending
    0
    Resolved
    270
    Honda 2 Wheelers India Phone
    +91 12 4229 0926
    +91 12 4229 0919
    +91 12 4229 0911
    Honda 2 Wheelers India Address
    Plot No. 1, Sector 3, IMT Manesar, Gurgaon, Haryana, India - 122050
    View all Honda 2 Wheelers India contact information