Municipal Corporation Of Jamnagar — dirty street, garbage

Address:Vabda ફળી પંચેશ્વર ટાવર જામનગર, 361001

માનનીય સાહેબ શ્રી અમારે ત્યાં પાછળ ના ભાગમાં વિશ્વકર્મા ની વાડી આવેલ છે. જેની પાછળ ની ખુલી ગટર આવેલ છે જેમાંથી ગટર ના ગંદા પાણી ની ખુબજ ગુર્ગન્ધ આવેછે અમોએ વારંવાર ઓનલાઇન jmc માં ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને કહેલ કે તે ગટર તેઓની private હોય અમો કાંઈ કરી શકીએ નહિ. અત્યારે કોરોના વાયરસ તથા ડેન્ગયુ વાયરસ હોય તો યોગ્ય કરવા વિનંતી. જેથી કરી ને મચ્છર નો ઉપદ્રવ ઓછો થાય. આભાર સહ. પ્રિતેશ મશરૂ, 100 મૈત્રી એપાર્ટમેન્ટ, વંડા ફળી, પંચેશ્વર ટાવર જામનગર
Was this information helpful?
No (0)
Yes (0)
Municipal Corporation of Jamnagar customer support has been notified about the posted complaint.
Complaint comments 

Comments

Raj rajeshwari soc., Street no.2, near gokulnagar jakat naka, indiramarg, jamnagar~361004. Street light band che to aakhi seri ma andharu rye che ne bov taklif rye to request che k street light chalu thai .
Mob.:[protected]

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Municipal Corporation of Jamnagar
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    0%
    Complaints
    158
    Pending
    0
    Resolved
    0
    Municipal Corporation of Jamnagar Phone
    +91 28 8255 0235
    +91 28 8255 0234
    +91 28 8255 0232
    Municipal Corporation of Jamnagar Address
    Jubilee Garden, Lal Bungalow Circle, Jamnagar, Gujarat, India - 361001
    View all Municipal Corporation of Jamnagar contact information