Municipal Corporation Of Jamnagar — for cleaning the street and collecting garbage, work distribution sweeper

Address:Jamnagar Khambhaliya High Way Behind Mehul Cinema Mayur Park Last Row SHIVALAY Jamnagar, Jamnagar, Gujarat, 361086

જામનગર ખંભાળિયા હાઈ વે, મેહુલ સિનેમા પાછળ, મયુર પાર્ક સોસાયટી, છેલ્લી લાઈન, આગળ અને પાછળ બને જગ્યા એ કચરો વળવા માટે આવતા નથી તેમજ કચરો એકઠો કરવા માટે નિયમિત રીતે આવતાં નથી, તેમજ ઢોર ઢાખર મળ મૂત્ર કરી ખરાબ કરે છે આ અંગે ફરીયાદ નોંધાવતા આ વિસ્તાર માં સફાઈ કામદાર ફાળવેલ નથી તે રીતે ફરીયાદ પૂર્ણ કરવા માં આવી છે. જે અંગે નો મેસેજ મહાનગરાલિકા દ્વારા મોકલવામાં આવેલ છે તે " Dear Citizen, Your complaint No.539859 has been Solved on 04-Nov-2019. Remarks : safai kamdar falvel nathi. Thank you. -JMC. ". આપ ને વિનંતી છે કે વહેલા માં વહેલી તકે આ વિસ્તાર માટે સફાઈ કામદાર ફાળવવા. તેમજ આ વિસ્તારની કાયમી તેમજ નિયમિત સફાઈ કરવા વિનંતી છે. તેમજ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે
Was this information helpful?
No (0)
Yes (0)
Municipal Corporation of Jamnagar customer support has been notified about the posted complaint.
Complaint comments 

Comments

Please help as soon as possible It's very serious matter regarding gutter over flow near my house .no any reply regarding regarding this matter in JMC so kindly help us as soon as possible .
Khodiyar colony neelkamal society jagrutinagar ma street light band che taflik khub pade che

Please picked Dead Animal(Dog), small dog is dead our sosayty.

માનનીય સાહેબ શ્રી અમારે ત્યાં પાછળ ના ભાગમાં વિશ્વકર્મા ની વાડી આવેલ છે. જેની પાછળ ની ખુલી ગટર આવેલ છે જેમાંથી ગટર ના ગંદા પાણી ની ખુબજ ગુર્ગન્ધ આવેછે અમોએ વારંવાર ઓનલાઇન jmc માં ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને કહેલ કે તે ગટર તેઓની private હોય અમો કાંઈ કરી શકીએ નહિ. અત્યારે કોરોના વાયરસ તથા ડેન્ગયુ વાયરસ હોય તો યોગ્ય કરવા વિનંતી. જેથી કરી ને મચ્છર નો ઉપદ્રવ ઓછો થાય. આભાર સહ. પ્રિતેશ મશરૂ, 100 મૈત્રી એપાર્ટમેન્ટ, વંડા ફળી, પંચેશ્વર ટાવર જામનગર

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Municipal Corporation of Jamnagar
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    0%
    Complaints
    158
    Pending
    0
    Resolved
    0
    Municipal Corporation of Jamnagar Phone
    +91 28 8255 0235
    +91 28 8255 0234
    +91 28 8255 0232
    Municipal Corporation of Jamnagar Address
    Jubilee Garden, Lal Bungalow Circle, Jamnagar, Gujarat, India - 361001
    View all Municipal Corporation of Jamnagar contact information