UGVCL — 24

Address:Sabarkantha, Gujarat, 383355

પ્રતિ સાહેબ શ્રી,

ઉપરોક્ત વિષય ના અનુસંધાને લખવાનું કે ગઢીયા ગામે તાલુકો ભિલોડા ગળસા ફળિયું અને ભગોરા ફળિયા માં જ્યોતિગ્રામ વીજળી ના હોવાથી અભ્યાસ કરતા વિદ્યર્થીઓને તેમજ અન્ય વ્યક્તિ ઓને ખૂબ જ મુશ્કેલી સહન કરવી પડે છે તેથી અમો એ શામળાજી ખાતે નાયબ ઇજનેર ની ઓફીસ માં તેમજ ભિલોડા ખાતે કર્યપાલ ઇજનેર ને મૌખિક તથા લેખિત માં જાણ કરવા હોવા છતાં કોઇ જ પ્રત્યુતર મળતો નથી માટે અમો એ આપ સાહેબ શ્રી ને જાણ કરીએ છીએ. અમો આશા રાખીએ છીએ કે અમારી અરજી મળતાં જ પગલાં લેશો.
Was this information helpful?
No (0)
Yes (2)
UGVCL customer support has been notified about the posted complaint.
Complaint comments 

Comments

I had paid through bill desk Rs. 5752/- electric bill ended Jun19 on 3.9.19 and no acknowledgement of receipt received till date. Pl. Help acknowledge as amount already deducted from bank. My UGVCL meter consumer no. Is [protected]. Payment tax ID is QEP[protected] of billdesk.

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    UGVCL
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    405
    Pending
    0
    Resolved
    16
    UGVCL Phone
    +91 27 6222 2081
    +91 27 6222 2080
    UGVCL Address
    UGVCL Regd. & Corporate Office, Visnagar Road, Mehsana, Gujarat, India - 384001
    View all UGVCL contact information