Council Of Architecture — study rules

Address:Surat, Gujarat, 395006

અમે ગુજરાત રાજ્ય મા આર્કિટેકચર ના વિધાર્થી છીયે. અમે GTU યુર્નિવરસિટી હેઠળ અભ્યાસ કરીયે છીયે. આર્કિટેકચર મા ડિઝાઈન વિષય મા જો એક backlog આવે તો આખુ એક વર્ષ ફરીથી કરવુ પડે છે (Detain) .એક backlog એ વિધાર્થી ને detain કરવામા આવે છે જેને કારણે વિધાર્થી ખૂબજ હેરાન થાય છે. જ્યારે ગુજરાત ની બિજી બધિજ યુર્નિવરસિટી મા એક backlog ને બદલે 2-3 backlog પછી detain કરવામા આવે છે.અને વિધાર્થી ને અન્ય તક આપવામા આવે છે .

GTU યુર્નિવરસિટી મા પણ વિધાર્થી ઓ ને તક આપવામા આવે 1 backlog ને બદલે 2-3 backlog પછી detain કરવામા આવે જેથી વિધાર્થી હેરાન ન થાય અને એનો અભ્યાસ ચાલૂ રહે .

GTU ના તમામ વિધાર્થી તરફ થી શિક્ષણમંત્રી ને નમ્ર વિનંતી છે કે આ રજૂઆત પર ધ્યાન આપે અને આ વિષય પર જલ્દી થી ઉકેલ લાવે જેથી વિધાર્થી હેરાન ન થાય.
Was this information helpful?
No (0)
Yes (0)
Council of Architecture customer support has been notified about the posted complaint.
May 16, 2018
Updated by Dhruvin Kachhadiya Sitaram
        અમે ગુજરાત રાજ્ય મા આર્કિટેકચર ના વિધાર્થી  છીયે.  અમે GTU  યુર્નિવરસિટી હેઠળ અભ્યાસ કરીયે છીયે. આર્કિટેકચર મા ડિઝાઈન વિષય મા જો એક backlog આવે તો આખુ એક વર્ષ ફરીથી કરવુ પડે છે  (Detain) .એક backlog એ વિધાર્થી ને detain કરવામા આવે છે જેને કારણે વિધાર્થી ખૂબજ હેરાન થાય છે. જ્યારે ગુજરાત ની બિજી બધિજ  યુર્નિવરસિટી મા એક backlog ને બદલે 2-3 backlog પછી detain કરવામા આવે છે.અને વિધાર્થી ને અન્ય તક આપવામા આવે છે .

                  GTU  યુર્નિવરસિટી મા પણ વિધાર્થી ઓ ને  તક આપવામા આવે 1 backlog  ને બદલે 2-3 backlog પછી detain કરવામા આવે જેથી વિધાર્થી હેરાન ન થાય અને એનો અભ્યાસ ચાલૂ રહે .

                GTU ના તમામ વિધાર્થી તરફ થી શિક્ષણમંત્રી ને નમ્ર વિનંતી છે કે આ રજૂઆત પર ધ્યાન આપે અને આ વિષય પર જલ્દી થી ઉકેલ લાવે જેથી વિધાર્થી હેરાન ન થાય.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Council of Architecture
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    69
    Pending
    0
    Resolved
    3
    Council of Architecture Phone
    +91 11 2465 4172
    +91 11 2464 8415
    Council of Architecture Address
    India Habitat Centre, Core 6A, 1st Floor, Lodhi Road, New Delhi, Delhi, India - 110003
    View all Council of Architecture contact information