[Resolved] Exide Life Insurance — not received policy document | |||
માનનીય મેનેજરશ્રી એક્સાઇડ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની નમ્ર નિવેદન સાથ હું કણઝરીયા રમેશ પ્રેમજીભાઈ મેં આપની કંપની માંથી પોલીસી ખરીદેલ છે પો. નં 3912418 જેનો પોલીસી બોન્ડ હજી સુધી મને મળેલ નથી કંપનીના એજન્ટ એડવાઇઝરે ફોમ મા ખોટી માહિતી આપેલ હોય મારા એડ્રેસ માં ભુલ કરેલ છે મારા ડોક્યુમેન્ટ પ્રમાણે મારુ એડ્રેસ આપેલ નથી જેના કારણે આજ સુધી મને પોલિસી બોન્ડ મળેલ નથી એડવાઈઝર ને કોલ્સ કરેલ પરતુ યોગ્ય જવાબ મળ્યો નથી. આ ઊપરાંત આપની કંપનીના ગ્રાહક સેવા કેન્દ્રમાં પણ ઘણી વખત ફોન કરેલ છે પણ યોગ્ય જવાબ મળ્યો નથી. આથી આપ સાહેબ શ્રી ને નમ્ર નિવેદન છે કે આપની કંપની ની સુવિધા બરોબર નથી જેથી હું મારી પોલીસી કેન્સલ કરાવવા ઇચ્છું છું તો કૃપા કરીને મારો પોલીસી બોન્ડ મને મલે તેવી નમ્ર વિનંતી છે કણઝરીયા રમેશ પ્રેમજીભાઈ Mo. [protected] Was this information helpful? | |||
Jun 14, 2019 Complaint marked as Resolved [email protected]
8128686486 Exide Life Insurance customer support has been notified about the posted complaint. | |||
Add a Comment | |||
28%
Complaints
218
Pending
2
Resolved
59
+91 80 4134 5444
3rd Floor, JP Techno Park, No. 3/1, Millers Road, Bangalore, Karnataka, India - 560001
Post your Comment