Gspc Gas — the connection to the connection to the connection connection that has been applied to a gas connection.

Address:363020

ગેસ કનેકશન એપ્‍લીકેન તા. ર૯/૦૪/૨૦૧૭ ના રોજ કરેલ છે આજે તે તે કનેકશન જોડાણ આજ દિન સુધી કોઇ નિર્ણય લેવામા આવતો નથી અમોએ આ બાબતે વારવાર સુરેન્‍દનગર ની બાન્‍ચમા અરજ કરેલ છે છતા પણ આજ દિન તા. ૧૧/૦૯/૨૦૧૭ સુધી કોઇ બાબતનો ઉકેલ અમોને મળેલ નથી અમે જયારે પણ ઓફીસને જાણ કરીએ છીએ તો એમ કહેવામા આવે છે કે વિઝીટમા આવશે, તા.૨૧/૦૭/૨૦૧૭, તા.૨૯/૦૭/૨૦૧૭, તા.૩૧/૦૭/૨૦૧૭ તેમજ તા.૨૧/૦૮/૨૦૧૭ તેમજ તા.૨૭/૦૮/૨૦૧૭ ના રોજ પણ કહેવામા આવે અનેતા.૧૧/૦૯/૨૦૧૭ અને આજ રોજ તા.૧૨/૦૯/૨૦૧૭ ના રોજ પણ કહેવામા આવેલ તો પણ આજે પણ કહેવામા આવ્‍યુ કે આજ દિવસે વિઝીટ કરવા માટે આવશે તો સાહેબ શ્રી ને વિન’તી આ કામ સબબ અમોને યોગ્‍ય ન્‍યાય મળે તે હોતુ અમારા આ કામને વેગ આપવા વિન’તી કરીએ છીએ અમોએ ૫૧૫૧/- નો ચેકથી પેમેન્‍ટ પણ કરી આપેલ તો પછી પણ વિલ’બ થવાનુ’ યોગ્‍ય કોઇ કરણ અપાતુ નથી સાહેબ તો અમારા આ કામને કાર્ય વેગ મળે એટલી જ અમારી અરજ છે સાહેબ.
Was this information helpful?
No (0)
Yes (0)
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Wadhwancity, Gujarat
    India
    File a Complaint