Gujarat Housing Board — Correctionin Dastavej

Address:Estate Manager 1st Floor, , Nr Kalpatru Guest House Ellora Park, Vadodara - 390023 Gujarat
Website:gujarathousingboard.org

હું, અલ્પેશ રમણલાલ કનોજીયા. સહવિનય સાથે જનવાનુ કે મારુ ઘર નં. 173, આશીર્વાદ નગર, ગોરવા વડોદરા, ગુજરાત હાઉસિંગ બોર્ડ 304 અર્બન સ્કીમ ની અંદર આવલુ છે, કે જેનો દસ્તાવેજ મારા માતાશ્રી સંગીતાબેન રમણલાલ કનોજીયા ના નામે છે. પરંતુ ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફ્થી જે દસ્તાવેજ મલેલ, તે દસ્તાવેજ ની અંદર ફ્લેટ તથા ટેનામેન્ટ બનેનો ઉલેખ કરેલ, તેણા લેધે ઈન્ડેક્સ મા અમારુ મકાન ટેનામેન્ટ ની જગ્યા એ ફ્લેટમા દર્શાવેલ છે.
તે થી દસ્તવેજસુધારા ની અરજી તારીખ 13/04/2022 ના રોજ ગુજરાત હાઉસિંગ બોર્ડ, એસ્ટેટ મેનેજર કલ્પત્રુ ગેસ્ટ હાઉસ પાસે, ઇલોરા પાર્ક, 390023 - વડોદરા ની ઓફિસ મા જમા કરાવેલ. પરંતુ આજ દિન સુધી ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફ્થી અમોને દસ્તાવેજ સુધારા મેટ કોઈ ફોન આવલે નથી, આરજી કારેલ 50 દિવાસ થાઈ ગયેલ છે. આ પચાસ દિવાસની અંદર આમે ગુજરાત હાઉસિંગ બોર્ડ ની ઓફિસ મા 8 થી 10 ધકા ખાધેલ, પરંતુ ઓફિસ તરફથી કોઈ સંતોસ પૂર્વક જવાબ મેડલ નથી. તમને ઓફિસ માં ધક્કા ખાવાની જારૂર નથી, અમે તમને ફોન કરીને જાનવીસુ તેમ કહી ને ત્યાથી મોકલી દે છે. આપ સાહેબને શ્રી વિનંતિ છે કે તમે અમારા દાસ્તાવેજ ની આરજી ક્યા અટકેલ છે તે ચેક કરી જરુરી પાગલા લેશો તેવી આશા છે.
નામ: સંગીતાબેન રમણલાલ કનોજીયા
દસ્તાવેજ નંબર: 14331
+1 photos
Was this information helpful?
No (0)
Yes (2)
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Estate Manager 1st Floor, , Nr Kalpatru Guest House Ellora Park, Vadodara - 390023 Gujarat
    India
    File a Complaint