[Resolved]  Park Royal Holidays — I want my money back wrong swipe creditcard

Website:[email protected]

વિષય : ખોટી રીતેક્રેડિટ કાર્ડ માંથી પૈસા ની ઉચાપત કરવા અનેએકાઉન્ટ માંપૈસા પાછા ના આપવા બાબત
ફરિયાદી :- દેવાંગ શૈલેષભા ઇ મૌર્યરહેઠાણ :ઈ -૧૧ બંધુનાગર ફ્લેટ, રાણીપ, અમદાવાદ -૩૮૨૪૮૦ કોંટેક્ટ
:૯૩૨૭૫૧૩૮૦૯ સામેવાળા :- દર્શન વાઢેર, દીપ ઓઝા, દિવ્યાંશી ડામોર પાર્ક રોયલ હોલિડેઝ કંપની ઓફિસ :-બી
૨ -૫૦૪ વેસ્ટગેટે bay અંદાજ પાર્ટી પ્લોટ સામેએસ જી હાઈવે-૧૫ -૧૫ સવિનય સાથે જાણવાનુંકે તારીખ
૨૬-૦૯ -૨૦૨૨ ના રોજ મનેપાર્ક રોયલ હોલિડેઝ કંપની માંથી ફોનેકરીનેબોડકદેવ ખાતેઆવેલી પ્રિડે હોટેલમાં
જમવા માટે આમન્ત્રણ આપવામાંઆવ્યુંહતું.અનેહું નેમારી ફેમિલી ત્યાંગયા હતા ત્યારબાદ કંપની ના કર્મચા રી
દ્વારા મનેપાર્ક રોયલ હોલિડેઝ કંપની વિષેબતાવ્યુંહતું અનેમનેએમની કંપની દેશ માંસારી સારી હોટેલ માં રહેવા
વિષે ની માહિતી આપીનેમનેતેમની મેમ્બરશિપ લેવા વિષેજણાવ્યુંહતુંત્યારબાદ મને૪૪૧૩ રૂપિયા નુંપેમેન્ટ
કરવાનુંકહીનેમારા આઈસીઆઈસીઅય ક્રેડિટ કાર્ડ માંથી ૭૦૭૫૦/- રૂપિયા કાપી નાખ્યા હતા.જે મેંતેમના કંપનીના
કર્મચારી દર્શન વાઢેર અનેદી પ ઓઝા નેપૈસા ખોટી રીતે કાપ્યા છે તેમ જણાવતા તેમનેમનેએમ કહ્યુંકે તમનેપૈસા
પરત મળશેનહિ આથી હું કંટાળીનેનેત્યારપછી હું અનેમારી પત્ની અનેબાળકો ઘરે પરત ફર્યાહતા.ત્યારબાદ મેં
ગૂગલેઅનેઓનલાઈનેઅનેયુટ્યૂબર માંતાપસ કરતા માલુમ પડ્યુંકે પાર્ક રોયલ હોલિડેઝ કંપનીએ બીજા કેટલાય
લોકો જોડે પૈસા પડાવીનેકોઈ પણ મેમ્બરનેહોટેલ માં રેહવાની સુવિધા પુરી પડતી નથી અનેછેતરપિંડી કર્યું
છે.આથી ત્યારબાદ મેંદર્શન વાઢેર નેફોનેકરીનેમેમ્બરશિપ કેન્સલ કરીનેજે મેમ્બરશિપ મેંલીધી જ નથી અને
એકપણ સર્વિસ લેવા માંગતો નથી તેમ કહીનેપૈસા એકાઉન્ટ માંપરત કરવાનુંકહ્યુંહતુંપણ તેમનેમનેએમ જણાવ્યું
કે તમારા ખાતા માંથી ૪૪૧૩ રૂપિયા જ કાપશે.મેંતેમનેમક્કમપણેજણાવ્�... મારે તેમની કંપની ની સર્વિસ જો ઈતી
નથી મનેમારા પૈસા ખાતા માંપાંચ ટ્રાન્સફર કરો પણ દર્શન વાઢેર માનવ તૈયાર ના થયો .છેવટે મેંમારા
આઈસીઆઈસીએ બેંક નેકોલ કરીનેઉપર મુજબની રકમ રૂપિયા 70750/- નુંસ્ટોપ પેમેન્ટ તાત્કાલિક કરાવી દીધું
હતું .અનેપાર્ક રોયલ હોલિડેઝ કંપની છેતરપિંડી કરી છે તેમ જણાવી નેપેમેન્ટ કેન્સલ કરાવી દીધુંહતું.ત્યારબા દ
તારી ખ ૨૮/૦૯ /૨૦૨૨ ના રોજ કંપની ની એસ જી હાઈવેઅમદાવાદ ઓફિસેગયો હતો ત્યાંદિવ્યઅંશી ડામો ર
નામની કર્મચારીનેમળીનેઅનેમેંતેમને�... જણા વ્યુંહતુંકે હું તેમની કંપની ની મેમ્બરશિપ લેવા માંગતો નથી અને
મેમ્બરશિપ કેન્સલ કરવાનુંકહ્યુંહતું.પણ તેમનેપણ પૈસા પરત નાઈ મળે તેવો ઉદ્ધતાઇપૂર્વક જવાબ આપીનેમને
જતા રહેવા નું કહ્યુંહતું . તો મેહરબાન સાહેબ શ્રી મારી આ અરજી બેંક એકાઉન્ટ માંથી ક્રેડિટ કાર્ડ માંથી રૂપિયા
૭૦૭૫૦/- ની રકમ ના કાપવા બાબતેઅનેપાર્ક રોયલ હોલિડેઝ કંપની રૂપિયા ૭૦૭૫૦/- મારા ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ
માંપરત જમા કરાવેતે બાબતેકડક કાર્યવાહી કરવા વિશેની ફરિયાદ કરું છું તો આપ સાહેબશ્રી મારી આ ફરિયાદ
સાંભળી નેયોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે.
+1 photos
Was this information helpful?
No (0)
Yes (1)
Jan 16, 2023
Complaint marked as Resolved 
Resolved
Jan 16, 2023
Updated by Devang maurya
My complaint still not resolve.
Jan 20, 2023
Updated by Devang maurya
My refund is still not given by park royal holidays Pvt ltd. Many times following for refund money but they are not refund money.ao please help
Jan 23, 2023
Updated by Devang maurya
As confirmation done by dhananjay from park royal holidays that they provide charge back credit in my creditcard account.so, then will be resolved.
Complaint comments 

Comments

Resolved

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Park Royal Holidays
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    18%
    Complaints
    50
    Pending
    0
    Resolved
    9
    Park Royal Holidays Phone
    +91-79 48984328
    Park Royal Holidays Address
    B2- 504, Divyabhaskar Road , S.G highway, Ahmedabad-15, India
    View all Park Royal Holidays contact information