🙏|| જય શ્રી રામ || || જય ભારત ||🙏
હેલ્લો હું ભાવનગર થી છું અમારા ગામડામાં એટલે કે ભાવનગર મા આવતા જ તે અધેવાડા (ટોપથ્રી વાળોવિસ્તાર )આવે છે આયા ગમે ત્યારે લાઈટ વય જાય છે કલાકો સુધી દિવસ મા બે કે તેનાથી પણ વધારે વાર બોવજ હેરાન ગતિ છે આની ઉપર યોગ્ય પગલાં લેવા જોઈએ કાક લાઈટ કાપવાનો ટાઈમ હોવો જોઇએ આતો રાત્રે પણ 3 વાગે વય જાય છે
જ્યારે સુવા નો ટાઈમ હોય ત્યારે જ હેરાન ગતિ છે
હું PGVCL ના સાહેબ નો વિનંતી કરું છું કે આ પ્રશ્ન સોલ્વ કરે Was this information helpful? |
Post your Comment