Address: | કોનકોર કન્ટેનર એડની પાસળ શક્તિ નગર (સુખપર) તા હળવદ જીલો મોરબી |
અમારા વાડી વિસ્તારમાં આવેલા PGVCL થાંભલા લાઈન માં જમ્પર બડી ગયેલ સે તો જડપી રિપેર કરવા વિનંતી
ગ્રાહક નંબર [protected] જે ખોડીયાર ફીડર ચંદ્રગઢ માં આવેલ છે નામ લાલજીભાઈ અરજણભાઇ
અમારી વાડી ની નજીક જમ્પર ગયેલ છે 2 દિવસ થી રિપેર કરવા કોઈ આવતું નથી હાલ વરસાદ ના અભાવ ને કારણે પાક ને પાણી ની ખુબ જ જરૂર હોય છે તો મહેર બાની કરી ને રીપેરીંગ કરાવો
એ જમ્પર થોડા થોડા દિવસે બડી જાઈ છે કેમ કે તેની આસ પાસ લાઈન ને વૃક્ષો બહુ બધા અડકે છે જે કોઈ ધ્યાન આપ્યું નથી મે વારમ વાર કંપલન્ટ કરેલી છે પણ કોઈ વૃક્ષ ની અડતી દાડી ઓ કોઇ કાપવા આવતું નથી સોટ સર્કિટ થવા ની પણ શક્યતા બહુ બધી છે Was this information helpful? |
Post your Comment