શ્રીમાન હું એમ ડી પાર્ક સોસાયટી (sarthana jakatnaka, surat-395006) નો રહીશ વારંવાર વિનંતી કરી હોવા છતા અમારી સોસાયટી માં રોડ સાઈડ ના મકાનો માં બિનકાયદેસર દુકાનો પાડી છે. જેના કારણે ત્યાં આવતા ટેમ્પા તથા વાહનો થઈ સોસાયટી ના રહીશો તેમજ બાળકો ને પણ તકલીફ પડી રહી છે.તેમજ અનઅધિકૃત વાહનો ના પાર્કિંગ ના કારણે રોડ પર દબાણ પણ સર્જાય છે. તો આપ ને વિનંતી છે કે આ ગેરકાયદેસર દુકાનો વિરુદ્ધ કાયદેસર ના પગલાં લેવા માં આવે. ધન્યવાદ Was this information helpful? |
Post your Comment