સહવિનય સાથે જાણવાનું કે મેં ( ચૌધરી દ્વિજલ નાનજીભાઈ ) 3 માસ પેહલા ખાનપુરડા ગામ માં એક મકાન ( 50 વર્ષ જૂનું, જર્જરિત ) વેચાણ દસ્તાવેજ થી રાખેલ છે. જે મકાન ના ખુણાં ઉપર થી L T વીજ લાઈન પસાર થાય છે. જે તે સમયે વીજ લાઈન નાખી ત્યારે મકાન હતું. મેં UGVCL માં અરજી કરી પછી સાહેબ આવીને તપાસ કરીને મને એસ્ટીમેટ ભરવા જણાવેલ છે. જે તે સમયે L T લાઈન મકાન ઉપર નાખી તે તેમની ભૂલ છે તેથી મારે એસ્ટીમેટ ભરવા નો થતો નથી. મારી આપને નમ્ર વિનંતી છે કે મને ન્યાય મળે તે માટે અરજ કરુ છું.
Was this information helpful?
No (0)
Yes (0)
UGVCL customer support has been notified about the posted complaint.
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment