Sandesh News Paper | Sandesh.com — mukhyamantri gruh yojna mgy cell raopura (vadodara)

Address:Vadodara, Gujarat, 390010

મહેરબાન સાહેબશ્રી,
સવિનય સહ જણાવવાનું કે હું એડવોકેટ મીનાક્ષીબેન અમિતકુમાર સુતરીયા
મારું મકાન મુખ્યમંત્રી ગૃહ યોજનામાં વડોદરા સૈયદ વાસણા ખાતે આવેલ એમ.આઈ.જી.ના મકાનો એફ.પી -૧૦૩, ટી.પી -૧૫, બ્લોક સી-૧૦૪ છે, મારા મકાનનો દસ્તાવેજ થઇ ગયેલ છે.મે ૧/૧૧/૨૦૧૮ ના રોજ તથા ૬/૧૨/૨૦૧૮ તથા ૧૭/૧૨/૨૦૧૮ના રોજ મેઈલ દ્વારા તથા ટેલીફોનીક વાત દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રી તથા સીટી ઈજનેરસાહેબશ્રી ને મકાનના અધૂરા કામ માટે વારંવાર રજૂઆત કરેલ હતી, પરંતુ હજુ સુધી મારા મકાનનો બેડરૂમ નો દરવાજો તૂટેલો છે અને દરવાજો લગાવેલ નથી, અને કલરનું કામ પણ બહુજ હલકી કક્ષાનું કરેલું છે, કલર પણ હાથમાં આવે છે, પુટ્ટી કરીને કલર કરેલ નથી, તથા ઈલેક્ટ્રીક ના ફીટીંગ પણ બરાબર કરેલ નથી, ઇલેક્ટ્રિકની સ્વીચો પણ કામ કરતી નથી, બારી ના ફીટીંગ પણ બરાબર નથી અને બીજા કામો જે ટેન્ડરના નિયમ મુજબ કરેલ નથી જેના માટે કાર્યપાલક ઇજનેરશ્રી, ની કચેરીએ એમ.જી વાય સેલ (શ્રી નીવેન્દુ પરીખ સાહેબશ્રી) ને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ધ્યાન માં લીધેલ નથી, બીજું કે અમારે રેહવા માટે બહુજ જરૂરિયાત હોવાથી મકાનની કબ્જા પાવતી (ચેકલીસ્ટ પૂર્ણ કર્યા વગર) લઇ લીધેલ છે, અને હજુ સુધી પણ કામ પૂર્ણ કરેલ નથી, જે બાબત બહુજ ગંભીર છે આ બાબત ઘણીબધી વખત રજૂઆત કરવા છતાં પણ કામ પૂર્ણ થતું નથી એ બહુજ ગંભીરબાબત છે, જેથી આપ સાહેબશ્રી ને નમ્ર અરજ છે કે મારે ન્યુઝ પેપર માં સમાચાર આપવા હોવાથી આપ યોગ્ય ભલામણ કરશોજી

અભા૨ સહ

એડવોકેટ મીનાક્ષીબેન સુતરીયા

મો. ૯૬૩૮૪૦૨૩૪૯
Was this information helpful?
No (0)
Yes (0)
Complaint comments 

Comments

Please provide Name & list, contact numbers, address, of the Lucky Draw Winners for " Sapananu Ghar " declared in paper DTD.28:10:2019 .
Ramaman's reply, Nov 27, 2019
No information is received yet from " Sandesh News Paper " .

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Vadodara
    Gujarat
    India
    File a Complaint