BRTS — ....

Address:Surat, Gujarat

હું 13-11-18 ના રોજ સવારે 10-00 કલાકે સુરત થી કામરેજ બસ કોડ m 53 મા કામરેજ જવા મુસાફરી કરી રહ્યો હતો બસ ના ચાલક બસને ચલાવતી વખતે વચ્ચે આવતા ગતિરોધક વખતે બસ ધીમી નહીં કરતા ગતિ મા ચલાવતાં હતાં હું પાછળની સીટ ઉપર બેઠો હતો . ગતિરોધક ( સ્પીડ બ્રેકર) વખતે બસ માં પાછળ જે આંચકા આવતા હતા તે ખુબજ ખરાબ બસમાં બીજી વખત મુસાફરી કરવાનું મન ન થાય એ હદે ખરાબ હતા આવી સ્થિતિમાં મુસાફરો B.R.T.S.મા મુસાફરી કરવાનું ટાળશે. બસમાં [protected] પર ફરિયાદ માટે પ્રયત્ન કર્યો પરંતુ ફોન લાગતો નથી
Was this information helpful?
No (0)
Yes (1)
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Surat
    Gujarat
    India
    File a Complaint