Chirag — Gsrtc driver dose not come in to the village with bus

Address:GSRTC KARJAN ST DEPO, NAVA BAZAR , TA. KARJAN, DIS. VADODARA -391240

માનનીય સાહેબ શ્રી,
અમે ઘણા સમય થી મલસર-બાયડ બસ મા અવર-જવર કરીએ છે, જે કરજણ ડેપો ની બસ છે. સવારે મલસર થી નિકડી સીનોર વાયા કારવાન-પોર-વડોદરા-બાયડ- આમ તેનો રુટ છે, મલસર અને સીનોર ને જોડતું ગરનાડુ આવેલું છે, જે વરસાદ ના સમયમા પાણી થી ભરાઈ જાય છે, જેથી મુસાફરોએ ત્યાં ગરનાડા પાસે આવી ને બસ પકડવી પડે છે. પરંતુ હમણાં કેટલાક નવા ડ્રાઈવરો મુકાયા છે, તેઓ થોડું પાણી હોવા છતા પણ બસ સીનોર ગામમા લાવતા નથી. ગરનાડામા પાણી હોય છે તો અમે સૌ સામેથીજ ગરનાડા પાસે પહોંચી જેઈએ છે, પરંતુ આ નવા ડ્રાઇવર થોડા થોડા પાણી મા પણ બસ લાવવા તૈયાર નથી. નિગમ મુસાફરો ની મુસાફરો ની તકલીફો દૂર કરે છે પણ આવા લોકો તકલીફો વધારે છે.
આખાં દિવસમા ડભોઇ થી આવનારી 12-15 બસો આ જ ગરનાડા માથી પસાર થઈ ને સીનોર થી મલસર પહોંચે છે, બધી બસ આમાથી પસાર થતી હોય તો આ કેમ નહી? જો આવું વર્તન બધી જ બસોના ડ્રાઇવરો કરે તો ના કોઈ બસ સીનોર થી મલસર જય શકસે અને ના મલસર થી સીનોર આવી શકસે,
તો આ મલસર-બાયડ ના ડ્રાઇવર નો કહો કે તેઓ પોતાની મરજી થી બસ ના ચલાવે.
જય હિંદ, જય ભારત
Was this information helpful?
No (0)
Yes (0)
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    GSRTC KARJAN ST DEPO, NAVA BAZAR , TA. KARJAN, DIS. VADODARA -391240
    India
    File a Complaint