| Address: C-09,KH-ROAD, SARGASAN,GANDHINAGAR |
મારો આ LR નંબર છે.[protected]
જે ૦૯-૦૯-૨૦૨૨ ના રોજ મે ગાંધીનગર થી વેરાવળ માટે નોંધાવ્યું હતું. પણ આજ સુધી એ પાર્સલ વેરાવળ વાળી પાર્ટી ને હજુસુધી મળ્યું નથી. ૧૦ -૦૯-૨૦૨૨ તારીખ ના વેરાવળ મળી જવું જોઈ એ પણ એ પાર્સલ એસ. ટી ડેપો ગાંધીનગર માં જ પડ્યું રહ્યું હતું અને તમારા સ્ટાફ વાળા નું એવું કહેવું હતું કે એ નાનું પાર્સલ હતું . જેનો વજન જ 15 KG હોય શકે એ નાનું પાર્સલ કંઈ રીતે હોઈ સકે અને તારીખ 10.09.2022 ના રોજ ગાંધીનગર થી નીકળે અને બીજા દિવસે વેરાવળ પોહચે છે પણ વેરાવળ ડેપો વાળા એ પાર્સલ બસ માંથી ઉતારતા નથી અને આજે 12.09.2022 ના રોજ એ પાર્સલ પાછું ગાંધીનગર આવી જાય છે. જો એસ. ટી ડેપો એ આવું કરવું હોય તો આ પાર્સલ સુવિધા બંધ જ કરી દો . ચુ...યા જેવા કામ કાજ કરે છે એસ.ટી ડેપો વાળા . અને બીજા ને પણ કહીશ કે એસ ટી ડેપો માં કોઈ પાર્સલ આપવું નહિ એમની કોઈ જવાબદારી હોતી જ નથી. પાર્સલ ક્યારે આપવું અને સામે ઉતારવું કે નહિ. એટલે હું એજ ફરિયાદ કરું છું કે કોઈક જવાબદારી વાળા માણસો ને ડેપો માં બેસાડો
હું મનુભાઈ પરમાર Was this information helpful? |
Post your Comment