Indian Army — Upi scan code fraud by navin singh tomar he said I am indian army but he is fake army men

Address:ખાંડીપોળ રોડ, વઢવાણ.

મે ફેસબુકમાં માર્કેટપ્લેસ માં ઓનલાઇન વસ્તુઓનું વેચાણ કરું છું. અને તેમાં તા.8/1/2021 ના દિવસે મારા વહાર્ટસપપ માં એક મેસેજ આવિયો કે હું જામનગર થી આર્મી માંથી બોલું છું. અને મારું નામ નવીનસિંઘ છે. અને મારે 10 લેધર ના જેકેટ જોય છે કયારે મળશે. પછી મે એમ કીધું કે તમારું એડ્રેસ આપો ત્યાં તમને આ જેકેટ મળી જશે અને તમે ત્યાં મારા ડિલિવરીબોય ને પૈસા આપી દેજો તો એને એમ કીધું કે મારી પત્ની પાસે ઘરે પૈસા નહીં હોય માટે હું તમને મારા આર્મીકાર્ડ માંથી પેમેન્ટ કરું તો મને 20%નું ડિસ્કાઉન્ટ મળે માટે હું તમને એમાંથી પેમેન્ટ કરી નાખીશ. માટે મે એમને કીધું સારુ વાંધો નહીં.
પછી બીજા દિવસે 9/1/2021 ના દિવસે સવારે 10:30 વાગ્યે એમનો ફોન આવિયો કે હું આજે મારા આર્મીના ના કર્નલ સર સાથે વાત કરવું એને સર તમને જેમ કહે એમ કરજો એટલે તમને તમારા પેસા મળી જશે અને પછી એમ કીધું હું તમારા વહાર્ટસપપ માં જે સ્કેનકોડ મોકલું એ સ્કેન કરજો પછી મારા માં એક 5 rs. નો સ્કેનકોડ આવિયો એ સ્કેન કયો પછી મારા ખાતામાંથી 5 રૂપિયા ઉડી ગયા અને થોડીવાર માં મારા ખાતામાં 10 રૂપિયા ખાતામાં જમા થયાં પછી થોડીવાર માં એક બીજો એક 50 રૂપિયા નો સ્કેન કોડ આવિયો અને એક કોડ મે સ્કેન કરીયો પછી મારા ખાતામાંથી 50 રૂપિયા ઉડી ગયા અને થોડીવાર માં મારા ખાતામાં 100 રૂપિયા આવિયા માટે મને એવું લાગિયું કે આ સાચું બોલે છે. પછી થોડીવાર પછી એને મારામાં એક બીજો 2000 રૂપિયા નો સ્કેનકોડ નાખીયો અને પછી મે સ્કેનકોડ સ્કેન કરીયો અને upi પિન નાખી ને succefull કરીયું. પણ એ વ્યક્તિ એ એમ કીધું કે પેમૅન્ટ હજી નથી આવ્યુ માટે ફરીવાર પૈસા ટ્રાન્સફર કરો. પછી અને કીધું એમ મે ફરીવાર 2000 રૂપિયા નો સ્કેનકોડ સ્કેન કરીયો અને પેમૅન્ટ કરીયું પણ એને એમ કીધું કે હજી તમારું પેમૅન્ટ આવ્યુ નથી માટે હવે તમે ફરીવાર 4000 રૂપિયાનો સ્કેનકોડ કરો એટલે તમારું પેમૅન્ટ sucessful થયી જશે પણ હું ત્રીજીવાર પેમૅન્ટ નહોતો કરવાનો પણ એને એમ કીધું કે જો તમે આ નહીં કરો તો તમારા એને મારા બંનેના પૈસા પેન્ડિંગ માં જ રહેશે એને મારા પૈસા પણ ફસાઈ જશે માટે પછી એટલે મે ત્ર્રીજી વાર 4000 રૂપિયા નો સ્કેનકોડ સ્કેન કરીયો અને પેમેન્ટ sucessful કરીયું પણ પછી એને એમ કીધું કે હજી આ 4000 રૂપિયાનું પેમૅન્ટ પણ પેન્ડિંગ જ છે માટે હવે તમને જે 8000 રૂપિયા નો સ્કેન કોડ મોકલું એ સ્કેન કરો. પછી મને એ વ્યક્તિ ઉપર શક ગયો કે આ વ્યક્તિ ખોટું બોલે છે એને પછી મને વિચાર આવિયો કે આનું નામ ગૂગલ પર સેર્ચ કર્યું ત્યરે મને ખબર પડી કે આ વ્યક્તિ ફ્રોડ છે માટે મે એને કીધું કે તમે મારા પૈસા મારા ખાતા માં મારા 8000રૂપિયા પાછા મોકલી આપો. પણ પછી એ વ્યક્તિ એ હજી મને પૈસા પાછા નથી મોકલીયા એને હજી એ મને બીજા સ્કેન કોડ સ્કેન કરો તોજ તમારા પૈસા પાછા મળશે નહીંતર તમારા પૈસા પાછા નહીં મળે એમ કહે છે અને મારા પૈસા પણ પાછા નથી મોકલતો અને મારો કોલ પણ નથી ઉપાડતો અને હજી એનો કોલ નો.[protected] નંબર પણ ચાલુ છે માટે સર મારી તમને એ request છે કે તમે આ નંબર પર કોલ કરી ને મારા પૈસા જલ્દીથી અમને પાછા આપવી દો. સર અમે બવ ગરીબ માણસ છીએ. Pls સર request 🙏😔😭😭
એનું નામ :=નવીન સિંઘ તોમર./વિકાસ પટેલ.
આધાર કાર્ડ નં =[protected]
એનો મો. નો.=[protected].
+1 photos
Was this information helpful?
No (0)
Yes (0)
Indian Army customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Indian Army
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    19%
    Complaints
    3130
    Pending
    0
    Resolved
    588
    Indian Army Phone
    +91 11 2309 3682
    Indian Army Address
    Room No B-30, ADG PI, South Block, Integrated Headquarters of MoD (Army), New Delhi, Delhi, India - 110011
    View all Indian Army contact information