Address: | Navrangpura, 380009 |
માનનીય સાહેબ શ્રી
ઉપરોક્ત ટોઇગ જીપ નું ફિટનેસ સર્ટિફિકેટ નથી ઇનસુરન્સ નથી તેમ છતાં આજ રોજ તા. 17/04/2019 ના રોજ હવમોર રેસ્ટોરન્ટ કોર્નર નવરંગપુરા માં કે જ્યાં મેટ્રો રેલ નું કામ ચાલે છે ત્યાં મેટ્રો રેલ તરફ થી રોડ બંધ કરવામાં આવેલ છે ત્યાં કોઈ ને પણ અડચણ ના થાય તેવી રીતે પાર્ક કરેલી ગાડીઓ ને લોક મારી ને તેમજ ટોઇગ કરી ને અનિધિકૃત રીતે લઇ જવામાં આવે છે તેમજ rs. 600 નો મેમો વસુલ કરવામાં આવેલ છે.
તો આ અંગે તુરંત કાર્યવાહી કરવા નમ્ર વિનંતી છે.
આભાર સહ.
Was this information helpful? |
Post your Comment