ONGC — rental payment | |||||
દલપતભાઈ ડાહ્યાભાઈ પરમાર રહે. ૭૩, ઘનશ્યામ નગર, લાલ બંગલા પાસે, હાટકેશ્વર, અમદાવાદ-૨૬. મો. ૯૬૬૨૫૮૯૨૬૨ પ્રતિ મેનેજર શ્રી, ઓએનજીસી લી. અમદાવાદ. વિષય : જમીન સંપાદનના નાણાં મળવા બાબત ઉપરોક્ત વિષય અનુસંધાને જય ભારત સાથે જણાવવાનું કે, અમારી મોજે-નાદેજ, તા. દસક્રોઇ, જી. અમદાવાદ ખાતે સર્વે નંબર. ૩૮૧/૧, ૩૮૧/૩ અને ૩૮૧/૪ વાળી જમીનો વરસોથી સંપાદનમાં ગયેલ છે. જેના ભાડા પેટે અમોને ચેકથી રકમ મળતી આવેલ છે. પરંતુ માહે-માર્ચ-૨૦૧૭ થી અમોને મળવાપાત્ર રકમ મળતી નથી. તેમજ અમો દ્વારા વારંવાર તપાસ કરવા છત્તા આપના ખાતા તરફથી કોઈ સંતોષ કારક જવાબ આપવામાં આવેલ નથી. તેમજ આજદિન સુધી અમોને મળવાપાત્ર રકમની ચુકવણી કરી આપેલ નથી. જેથી કયા કારણોસર અમોને ચુકવણી કરવામાં આવેલ નથી? તેની જરૂરી તપાસ કરી અમોને નાણાંની ચૂકવણી થઈ જવા વિનંતી છે. Was this information helpful? | |||||
ONGC customer support has been notified about the posted complaint. | |||||
Add a Comment | |||||
26%
Complaints
259
Pending
0
Resolved
68
View all 259 ONGC reviews & complaints
+91 13 5279 3415
+91 13 5275 8778
IDT Campus, Kaulagarh Road, Dehradun, Uttarakhand, India - 248195
View all ONGC contact information
Post your Comment