| Address: સરà«àªµà«‡ નં - 246,પà«àª²à«‹àªŸ નં - 02, વીરજીàªàª¾àªˆ વાડી , નવ નંબર ગલી પાસે , ગળપધાર રોડ ,ગામ - મીઠીરોડ |
માનનીય સાહેબશà«àª°à«€,
જય àªàª¾àª°àª¤ સાથે જણાવવાનà«àª‚ કે હà«àª‚ પી જી વી સી àªàª² નો ગà«àª°àª¾àª¹àª• છà«àª‚ . જેના ગà«àª°àª¾àª¹àª• નંબર 61807/01414/2 છે.
મારી ફરિયાદ ઠછે કે છેલà«àª²àª¾ બે મહિનાથી મારા ઇનà«àª¡àª¸à«àªŸà«àª°à«€àª…લ વીજ જોડાણ માં અવાર નવાર વીજ ખેરવાઈ જાય છે. તેના સંધાન માં હà«àª‚ ટેલિફોનિક થી અને રૂબરૂ થી ફરિયાદ પણ રજીસà«àªŸàª° કરવà«àª‚ છà«àª‚ છતાં પણ તેનો ઉકેલ ફરિયાદ કરિયાના તà«àª°àª£ થી ચાર દિવસ પછી નિકાલ આવે છે.આવà«àª‚ બે મહિના માં ચાર થી પાંચ વખત થયà«àª‚ છે, રૂબરૂ ફરિયાદ માટે પણ ગયા છીઠતો પણ થઇ જશે કહી ને વાત ટાળી દે છે .ફરિયાદ માટે ડેપà«àª¯à«àªŸà«€ àªàª¨à«àªœà«€àª¨à«€àª…ર સાહેબ થી ફોન થી સંપરà«àª• કરતા, થઇ જશે તેવો જવાબ મળે છે પણ તેને પણ ચાર થી પાંચ દિવસ લાગે છે. જà«àª¨àª¿àª¯àª° àªàª¨à«àªœà«€àª¨à«€àª…ર જયેશ કેડિયા ને ફોન થી સંપરà«àª• કરીઠતો તે àªàª® કે છે કે ડેપà«àª¯à«àªŸà«€ àªàª¨à«àªœà«€àª¨à«€àª…ર સાહેબ àªàª°àª¤ ચૌહાણ ને વાત કરો. આ રીત ના જવાબ મળે છે. તો અમોને જે ધંધાકીય નà«àª•સાન થાય છે. તેની àªàª°àª¾àªˆ ની જવાબદારી કોની મારી પાસે 80 થી 90 લેબર કામ કરે છે તેના પરિવાર નà«àª‚ શૠ. મારે તો તેમને હાજરી તો આપવાની જ ને પી જી વી સી àªàª² ને તો કાઈ ફરક નથી પડતો. કોઈ ને રામબાગ ડિવિàªàª¨ (618) માં ફરક પેડ તેમ નથી. અમà«àª• સà«àªŸàª¾àª« તો àªàª® કે છે કે તમારા ટà«àª°àª¾àª¨à«àª¸àª«àª°à«àª®àª° પાસે વરસાદ નà«àª‚ પાણી àªàª°à«‡àª²à«àª‚ છે અને àªàª¾àª¡ ઉગેલà«àª‚ છે જો આ કોમà«àªªà«àª²à«‡àª‡àª¨ ની સાઈડ પર બિડાણ ની સà«àªµàª¿àª§àª¾ હશે તો હà«àª‚ મારી સાઈડ ના ફોટો તથા વિડિઓ મોલીશ તે જોઈ ને આપ નકà«àª•à«€ કરજો કે ફરિયાદી સાચà«àªšàª¾ છે કે ખોટા.
આપશà«àª°à«€ ને અમારી અરજ છે કે સà«àªŸàª¾àª« ને જો કામ ના કરવà«àª‚ હોય તેવા લોકો ને છà«àªŸà«àªŸàª¾ કરો અને ફà«àª°àª¤à«€àª²àª¾ નવજવાન ની àªàª°àª¤à«€ કરો àªàªŸàª²à«‡ ગà«àª°àª¾àª¹àª• ની ફરિયાદ નૠતતà«àª•ાલ નિકાલ થાય .અને અમારાજેવા લોકો થી આપ લોકો ને મોકલવા માં આવતી ફરિયાદો કરવાનો મોકો ના પડે.
ધનીયાવાદ,
આપ ના વિશà«àªµàª¾àª¸à« ગà«àª°àª¾àª¹àª•
દિપક શામજીàªàª¾àªˆ પટેલ
PGVCL customer support has been notified about the posted complaint.