Shree Dutt Matrimony — Fake matrimonial advertises published in news paper

શ્રી દત્ત મેટ્રોમની, વડોદરા દર શનિવારે બિલકુલ ખોટી જાહેરાતો (એન.આર.આઈ) ગુજરાત સમાચાર મા આપે છે. બધાને નમ્ર વિનંતી છે કે આ સંસ્થા મા નોંધણી ના કરાવતા. હું આ રીવ્યુ એકદમ પ્રમાણિકતાથી સાચી વાત બધાને જણાવું છું એટલો વિશ્વાસ જરૂર થી રાખશો, તમારા મહેનત થી કમાયેલા પૈસા અને સમયનો બચાવ થશે ઉપરાંત માનસિક તનાવમાં થી મુક્તિ મળશે. આ એકદમ ફ્રોડ સંસ્થા છે.
Was this information helpful?
No (0)
Yes (6)
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    India
    File a Complaint