સર આપને જણાવવાનું કે અમારી સોસાયટીમા 10 થી પણ વધારે રખડતા કૂતરા છે તે કુતરા આખી રાત અવાજ કર્યા કરે છે તેથી નાના બાળકો પણ ડરી ને જાગી જાય છે. દિવસ દરમ્યાન નાના બાળકો કુતરાથી બહુ ડરે છે અને આખી શેરીમાં કુતરા ની ગંદકી ફેલાયેલી હોય છે અને ભુલથી પણ ઘરનો દરવાજો ખુલ્લો રહી ગયો હોય તો બુટ ચંપલ લઈ ને કુતરા નીકળી જાય છે. આને સ્વાદ ના સમયે કૂતરા બધા ની પાછળ કરડવા દોડે છે તો સર આપને જણાવવાનું આ માટે જે શક્ય હોય કે તમે કાર્ય કરજો ્્્્ADD : SAIMOHAN ROW HOUSE 1 - B
NEAR G.N.PANDYA COLLEGE, Bhestan, surat. Was this information helpful? |
Post your Comment