મારે કાયમ આપના માનીતા વકીલ જેડ સનાર્વાલા એન્ડ કંપની તરફથી અંગ્રેજી માં નોટીસ મોક્લવામાં આવે છે એ બાબતે હું જાણવા માગું છું કે હું ૧૨ ચોપડી ભળેલ છું તેથી એ મને સમજણ નથી પડતું તો કૃપા કરી ગુજરાતી ભાષા માં નોટીસ મોકલો જેથી મને ખબર પડે કે આપશ્રી શું કહેવા માગો છો અને એક જ ત્તીરીખ ની બધી નોટીસ આપવા માં આવેલ છે તેમ કેમનું છે તે વિગત વાર જણાવા વિનંતી Was this information helpful? |
Post your Comment