Gsrtc — Bus not stop on Tharad cross road

Address:Ahmedabad, Gujarat

નારણ આસલ, ટીવી, જર્નલિસ્ટ અને સામાજિક કાર્યકર્તા વિનંતી સાથે લખી જણાવવાનું કે, થરાદ-વાવથી અમદાવાદ જતી બસ નંબર- GJ18Y 3639 તા- 16/3/2014ના રોજ અંદાજીત સવારે 11:30 કલાકના સુમારે થરાદ બસ ડેપોથી નિક્ળ્યા બાદ થરાદ રેફરેલ ચોકડી પર ઉભી રાખવા હાથ લંબાવવા અને બસને થપથપાવવા છતાં ઉભી રાખી નહોતી. મારે થરાદથી અમદાવાદ ખુબ જલ્દીમાં પહોચવાનું હોવા છતાં આ બસ ઉભી ન રહેતાં મારે મજબુરીથી બીજી બસ માટે એક કલાક વધુ રાહ જોવી પડી હતી. બસ ડ્રાઈવરો લોકલ જીપવાળાઓને લાભ પહોચાડવા માટે આ પ્રકારની હરકત કરતા હોય તેવું ત્યાં ઉભેલા પેસેન્જરો દ્વારા જાણવા પણ મળ્યું હતું. કેટલાક ડેઈલી મુસાફરોએ તે પણ જણાવ્યું હતુકે, આ ડ્રાઈવર ઘણીવાર આમ કરતા હોય છે. વિનંતી કે આ ફરિયાદને ધ્યાને લઈ આ અંગે ઘટતું કરવા અને આ રીતે મુસાફરો માટે બસનો વિનયપૂર્વક ઉપયોગ કરી શાય તેવો સંદેશ કર્મચારીઓમાં મળે તે જરૂરી છે.
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Comments

ha

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4389
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information