રીર્ઝવેશન ટીકીટ નં. ADPR992296 PNR NO.:G9310366 બસ રુટ નલિયા-અમદાવાદ તા.રપ/૦૪/ર૦૧પ ના નિર્ધારીત સમયે આદિપુર ખાતે ૧૩-૩૦ કલાક કરતાં એક કલાક મોડી એટલે કે ૧૪-૩૦ કલાકે આવતા ૬-મહિલા તથા ૧-પુરુષ પેસેન્જર એમ કુલ્લે-૭ પેસેન્જર અમદાવાદ નિર્ધારીત સમય માં ન પહોંચી શકવા ના કારણે પ્રવાસ રદ કરેલ અને એસ.ટી.બસ માં મુશાફરી ન કરેલ અને અમદાવાદ થી મુંબઇ જવા માટે રર-૦૦ કલાકે ઉપડતી ગુજરાત મેલ માં ટીકીટ બુક હોઇ અને અનિવાર્ય સોંજોગોના કારણે પ્રઇવેટ વાહન કરી જવા ની ફરજ પડેલ, જેથી બસ ની મુસાફરી ન કરી હોવા ના કારણે રીર્ઝવેશન ટીકીટ રદ કરી તેના નાણાં પરત કરશો.
વધુમાં આદિપુર તેમજ અંજાર એસ.ટી. સ્ટેશનમાં આ બાબત ની ફરીયાદ નોંધવાનો ઇનકાર કરવામાં આવેલ છે જે બદલ યોગ્ય કડક પગલાં લેવા બાબત.
+1 photos
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
1 Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
DATE 14/11/2013
DEBITED AMOUNT AND REJECTED E TICKET
BUS ROOT- DWARKA-AMBAJI
BOOKING JOURNY - JAMNAGAR TO AHMEDABAD
SEAT - 2
AMOUNT - 576
BANK - CORPORATION
BUS TIME - 10.05PM
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
REFUND AMOUNT
DATE 14/11/2013 DEBITED AMOUNT AND REJECTED E TICKET BUS ROOT- DWARKA-AMBAJI BOOKING JOURNY - JAMNAGAR TO AHMEDABAD SEAT - 2 AMOUNT - 576 BANK - CORPORATION BUS TIME - 10.05PM